Book Title: Atama Zankhe Chutkaro Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 4
________________ પૂજ્ય બા સ્વ. કંચનબહેન પ્રતાપરાય મહેતા દેહવિલય : ૭-જાન્યુઆરી ૧૯૮૯ (વય ૭૧) પૂજ્ય બાપુજી સ્વ. પ્રતાપરાય પરમાણંદદાસ મહેતા દેહવિલય : ૩૧-ઑગસ્ટ ૧૯૯૩ (વય ૭૭) વંદન પૂ. બા તથા બાપુજી, આપનો ઉપકાર અમે શું માનીએ ? સૃષ્ટિમાં બાળકો માટે માતા-પિતાનું સ્થાન અદ્વિતીય છે. આપે સીંચેલા સંસ્કારો વડે અને પ્રભુકૃપાએ અમને કંઈક ધર્મભાવનાઓ હૈયે વસી છે. તેને વ્યક્ત કરવા અને આંશિક ઋણ અદા થઈ શકે તે ભાવનાથી પ્રસ્તુત ગ્રંથરૂપી પુષ્પ અમે આપના સ્મરણાર્થે પ્રગટ કરવાનો લાભ લીધો છે. અને ભાવિક આત્માઓને તે ભેટ ધરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. લિ. પુત્રી આશા અને આપનો પરિવાર પુત્રીઓ સુશીલાબહેન, અરુણાબહેન, નિરંજનાબહેન, જ્યોત્સનાબહેન પુત્રો : રમેશભાઈ, ભૂપતભાઈ, પ્રકાશભાઈ, પ્રદીપભાઈ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 348