Book Title: Antarjyoti Part 4 Author(s): Kirtisagarsuri Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવિષ્યવાણું એક દિન એ આવશે, એક દિન એ આવશે, મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે. એક દિન. ૧ સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્ય વાગશે, બહુ જ્ઞાનવીર કર્મવીરે, જાગી અન્ય જગાવશે. .એક દિન ૨ અવતારી વીરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે; અણુ લુહી સૌ જીવનાં, શાન્તિ ભલી પ્રસરાવશે. એક દિન. ૩ સહ દેશમાં સૌ વર્ણમાં, જ્ઞાનીજને બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુઃખીને, કરૂણ ઘણું મન લાવશે. એક દિન. ૪ સાયન્સની વિદ્યા વડે, શોધે ઘણી જ ચલાવશે, જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. .એક દિન૫ રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે; હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેક ધરાવશે. ..એક દિન. ૬ એક ખંડ બીજા ખંડની, ખબર ઘડીમાં આવશે, ઘરમાં રહ્યાં વાતે થશે, પર ખંડ ઘર સમ થાવશે. એક ન્યાય સવે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે બુધ્ય પ્રભુ મહાવીરનાં, તો જગમાં વ્યાપશે. એક દિન ૮ (સં. ૧૯૬૭માં લખાયું) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 275