________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
જણાશે. એ છાયાનું નામ જ્યોતિ. એનુ નામ જ્ઞાનના પ્રકાશ. એનુ નામ સુખ. જ્યેાતિના પૂર્ણ વિકાસ એટલે સુખને વિકાસ. જ્યેાતિની પ્રાપ્તિ એટલે સુખની પ્રાપ્તિ.
ન્યાતિ એટલે શુ? :
<"
'एतच्च केवलं तज्ज्ञानं यत्तत्परं ज्योतिः
આ પરમ તત્વનુ' દ્દન એ કેવળ જ્ઞાન છે. જે કેવળ જ્ઞાન તે પર ચૈાતિ છે.
""
" ज्योतिः परं परस्तात्तमसो यद्गीयते महामुनिभिः ॥ '
""
દ્રવ્ય અને ભાવ અંધકારથી રહિત પર જ્યેાતિ છે. એમ મહામુનિઓનું કથન છે.
" तद् दृष्ट्वा तत्त्वं परममनेन समरसापत्तिः "
પર જ્યોતિ રૂપ તત્ત્વદર્શન થયા પછી સમરસની પ્રાપ્તિ થાય છે. આનંદની પ્રાપ્તિ થાય છે. આ આનંદને પરમાનંદ કહેવાય છે. મહાન કહેવાય છે.
“ જ્યાતિસુ જ્યાત મિલત જન્મ ધ્યાવે, હાવત નહી તમ
ત્યારા......... '
For Private And Personal Use Only
—પાડષક
પૂ. ૩. શ્રી યોવિજયજી
પ્રભુના કેવળજ્ઞાનની જ્યંતિ અને આપણા જ્ઞાનની જ્યેાતિને એકાકારે ધ્યાન કરતાં એવા અનુભવ થઈ શકે છે કે પ્રભુ અને આપણે એક છીએ. પણ તમસ જ્યારે જ્યેાતિ ઉપર આવરણ પાથરે છે ત્યારે આપણે અને પરમાત્મા જુદા છીએ એવું લાગે છે.