________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાન કરીને અને ગણધર ભગવન્તાએ રચેલા આગમ સુત્રાનુસારે પૂના આયાય ભગવન્તાએ ઉપકાર કરીને મહાન ગ્રન્થાની રચના કરી છે. આ પરમ તારક ગ્રન્થા દ્વારા જ માનવ માત્રના ઉત્થાનનું, ઉલ્હારનુ તથા સુખ અને શાંતિનું સમણું સિદ્ધ થશે તે વિના અન્યથા નહિ જ.
જીવન પંથ ભૂલેલા માનવાનુ` કલ્યાણુ કેમ થાય? કઈ રીતે ચાય ? એ જ એક ઉદાત્ત અને ઉજ્જવલ ભાવનાથી આ ગ્રન્થના કર્યાં, પરમ પૂજ્ય, પરમેાપકારી આચાર્ય ભગવન્ત શ્રીમત્ કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે અનેક ગ્રન્થાની રચના કરી મહાન ઉપકાર કર્યાં છે.
તેઓશ્રીએ ભજનપદ ભાવાર્થ ભા. ૧-૨. તથા આંતર ન્યાતિ ભા. ૧-૨-૩ વગેરે ગ્રન્થા લખ્યા છે. અને આજે પણ ૭૮ વર્ષની અતિવૃદ્ધ ઉંમરે પણ તેઓશ્રીને જયારે પણ જુએ ત્યારે તેઓશ્રીનુ લેખન, વાંચન, મનન અને ધ્યાનનું આત્મકલ્યાણકારી કાય` સતત અવિરતપણે ચાલુને ચાલુ જ હાય છે. તેઓશ્રીની આ અપ્રમત્તદશા જોઈને આપણું હૈયું નમ્રભાવે તેઓશ્રીના ચરણારવિન્દમાં ઝૂકી પડે છે.
તેઓશ્રી આપણા જીવન પથને પ્રકાશિત કરવા વધુને વધુ સાહિત્યિક પ્રસાદી પ્રસાદ કરે અને આપણે સહુ તેઓશ્રીના સાહિત્ય પ્રસાદના સુંદર લાભ ઉઠાવી જીવન પથને ઉજજવલ બનાવીએ અને સહુના સુખના શિલ્પી તથા સાથી બની સ્વગીય આનંદ અનુભવીએ.
આ ગ્રન્થની મનનીય પ્રસ્તાવના ‘જ્યાતિષ્ટામ'ના લેખક પૂ. મુનિવર્ય શ્રી ક્ષમાસાગરજી મ.સા. સ્નેહ રશ્મિ' શ્રીને આભાર માનવા સહુ નમ્ર ભાવે વન્દના કરીએ છીએ.
તદુપરાંત આ ગ્રન્થના પ્રકાશન કાર્યમાં સુંદર સહકાર આપી જે જ્ઞાન ભક્તિના આત્મકલ્યાણકારી મહાન લાભ પ્રાપ્ત કર્યાં છે તે મહાનુભાવાને હાર્દિક આભાર માનવા સાથે તેઓશ્રીની ઉદાર ભાવ
For Private And Personal Use Only