Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 116
________________ આંતરર્વભવ ૧૧૧ આંખા જેને જેવા માટે સમર્થ નથી એવાં અખો અણુએ નજર સમક્ષ ક્રેડી રહ્યાં છે. એને બેવા સૂક્ષ્મદર્શક કાચ (magnifying glass)ની મદદ લેવી પડે છે. તેમ છતાં એ સૂક્ષ્મ “પરમાણુએ દૃષ્ટિના અવલેાકનના વ્યાપારમાં અવરોધક નથી બનતાં. વચ્ચે અનંત પરમાણુએ હાવા છતાં માણસ એકબીજાને એઇ શકે છે. તમારા કામળ, ઊજળા અને શ્વેત દેખાતા હાથ ઉપર પણ રાગનાં અસંખ્ય જંતુએ છે, અણુએ છે. માટે જ ચિકિત્સકા હાથ ચાખ્ખા રાખે છે, એમનાં હથિયા૨ેને જ તુરહિત (sterilize) કરે છે. જવા અને પુગળાના પરમાણુઓનું મિશ્રણ એનું નામ તે વિશ્વ.. કશું ચીજ છે? તમે જે કામ કરેા છે! એ કમ નથી, એ તે કાય છે. તમારી સારી અને ખરાબ પ્રવૃત્તિઓનું પરિણામ (result) એક. તમે વિચાર કરતા હૈ। ત્યારે એ વિચારની પ્રક્રિયા (process) સાથે તમારા આત્મામાંકખંધન ચાલ્યા જ કરે છે. માણસ જે જાતના વિચાર કરે છે એ જાતની અસર (effect) એના શરીરમાં થાય છે ને? મારવાની વૃત્તિ જાગે તે ક્રેધ આવે, લેાહી ગરમ થાય, દાંત પીસવા માંડૅ અને એને અનુરૂપ હાથની ચેષ્ટા પણ થાય. તેવી જ રીતે જીવનની શાંત પદ્મામાં ભૂતકાળનું મધુર સ્મરણ તાજુ થતાં એકલા એકલા જ મલકાઇ જવાય, હાઠો ઉપર આછું આછું હાસ્ય ચમકી જાય એ પળે સ્વજન કે મિત્ર આવી ચઢે. પૂછે : “ કેમ એકલા એકલા જ હસેા છે ? ’’

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130