Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 5
________________ ( ૨ ) - પરિચયપત્રિકા - * ગ્રંથઃ અનેકાંતવાદપ્રવેશ (દાર્શનિક કૃતિ) ૪ ભાષા સંસ્કૃત * શૈલીઃ ગદ્ય * કર્તાઃ ૧૪૪૪ ગ્રંથ રચયિતા પ.પૂ. આ.ભ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. * વિષય: (૧) સદસવાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્યવિશેષવાદ, (૪) અભિલાખ અનભિલાષ્યવાદ, (૫) અનેકાંતવાદમાં જ મોક્ષ – આ પાંચ મૂળભૂત સિદ્ધાંતનું તર્કપૂર્ણ નિરૂપણ. * ઉદ્દેશ: અનેકાંતજયપતાકા ગ્રંથના પદાર્થો સંક્ષેપમાં સમજવા અને તેના અધ્યયન માટેની પૂર્વભૂમિકારૂપ ગ્રંથ. * પ્રવેશરશ્મિ (ગુજરાતી અનુવાદ :) અનેકાંતવાદપ્રવેશના પદાર્થોને એકદમ સરળ શબ્દદેહ આપી વિશદતાથી વર્ણન કરતી ભાવાર્થ અને વિવેચનરૂપ ગુજરાતી વિવૃત્તિ. * દિવ્યાશીર્વાદઃ પ.પૂ. કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ.શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા . પ.પૂ. ન્યાયવિશારદ આ.ભ.શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. મેવાડદેશોદ્ધારક આ.ભ.શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા * વિવેચનપ્રેરક : પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આ.ભ.શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. પ્રવચનપ્રભાવક આ.ભ.શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા * સંશોધક: વિદ્વદર્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. * સહાયક વિદ્વદ્વર્ય મુ.શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. તથા મુ.શ્રી તીર્થરત્નવિજયજી મ. સા. * વિવેચકસંપાદકઃ મુનિ યશરત્નવિજયજી * પ્રકાશકઃ જિનગુણ આરાધક ટ્રસ્ટ * વિવેચનનિમિત્તઃ વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ * પ્રકાશનનિમિત્તઃ દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશકઃ જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષઃ વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩... * મૂલ્યઃ ૩૦૦/ * નકલઃ ૫૦૦ + આવૃત્તિઃ પ્રથમ * સુકૃતસહયોગઃ શ્રી અઠવાલાઈન્સ છે.મૂ.પૂ. જૈનસંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ. * સૂચના આ ગ્રંથનું પ્રકાશન, જ્ઞાનનિધિના સદ્વ્યયથી થયું હોવાથી ગૃહસ્થોએ માલિકી ન કરવી. O, * પ્રિન્ટીંગ-ડિઝાઈનીંગઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮૫OO૪૦૧ છે. * કમ્પોઝીંગઃ રાજેન્દ્ર પટેલ, મો. ૯૮૨૪૮૯૫૦૩૪ - અમદાવાદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 240