________________
( ૨ )
- પરિચયપત્રિકા - * ગ્રંથઃ અનેકાંતવાદપ્રવેશ (દાર્શનિક કૃતિ) ૪ ભાષા સંસ્કૃત * શૈલીઃ ગદ્ય * કર્તાઃ ૧૪૪૪ ગ્રંથ રચયિતા પ.પૂ. આ.ભ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. * વિષય: (૧) સદસવાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્યવિશેષવાદ, (૪) અભિલાખ
અનભિલાષ્યવાદ, (૫) અનેકાંતવાદમાં જ મોક્ષ – આ પાંચ મૂળભૂત સિદ્ધાંતનું તર્કપૂર્ણ નિરૂપણ. * ઉદ્દેશ: અનેકાંતજયપતાકા ગ્રંથના પદાર્થો સંક્ષેપમાં સમજવા અને તેના અધ્યયન માટેની
પૂર્વભૂમિકારૂપ ગ્રંથ. * પ્રવેશરશ્મિ (ગુજરાતી અનુવાદ :) અનેકાંતવાદપ્રવેશના પદાર્થોને એકદમ સરળ શબ્દદેહ આપી
વિશદતાથી વર્ણન કરતી ભાવાર્થ અને વિવેચનરૂપ ગુજરાતી વિવૃત્તિ. * દિવ્યાશીર્વાદઃ પ.પૂ. કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ.શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા
. પ.પૂ. ન્યાયવિશારદ આ.ભ.શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
પ.પૂ. મેવાડદેશોદ્ધારક આ.ભ.શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા * વિવેચનપ્રેરક : પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આ.ભ.શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા
પ.પૂ. પ્રવચનપ્રભાવક આ.ભ.શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા * સંશોધક: વિદ્વદર્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. * સહાયક વિદ્વદ્વર્ય મુ.શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. તથા મુ.શ્રી તીર્થરત્નવિજયજી મ. સા. * વિવેચકસંપાદકઃ મુનિ યશરત્નવિજયજી * પ્રકાશકઃ જિનગુણ આરાધક ટ્રસ્ટ * વિવેચનનિમિત્તઃ વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ * પ્રકાશનનિમિત્તઃ દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશકઃ જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષઃ વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩... * મૂલ્યઃ ૩૦૦/
* નકલઃ ૫૦૦ + આવૃત્તિઃ પ્રથમ * સુકૃતસહયોગઃ શ્રી અઠવાલાઈન્સ છે.મૂ.પૂ. જૈનસંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ. * સૂચના આ ગ્રંથનું પ્રકાશન, જ્ઞાનનિધિના સદ્વ્યયથી થયું હોવાથી ગૃહસ્થોએ માલિકી ન કરવી.
O, * પ્રિન્ટીંગ-ડિઝાઈનીંગઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮૫OO૪૦૧
છે. * કમ્પોઝીંગઃ રાજેન્દ્ર પટેલ, મો. ૯૮૨૪૮૯૫૦૩૪ - અમદાવાદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org