Book Title: Anekantjaipataka Part 01 Author(s): Bhavyasundarvijay, Yashratnavijay Publisher: Jingun Aradhak Trust View full book textPage 6
________________ - પરિમિત પરિચય : * કૃતિઃ અનેકાંતજયપતાકા (દાર્શનિક ગ્રંથોમાં શિરમોર ગણાતી કૃતિ) * કર્તા : યાકિનીમહત્તરાસૂનુ-સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા.. * વ્યાખ્યાઃ પૂર્વમહર્ષિ કે અપરનામઃ ભાવાર્થમાત્રવેદની (અવચૂર્ણિરૂપ) * વિવરણઃ પૂજયમુનિચન્દ્રસૂરિવિરચિત * નામ અનેકાંતજયપતાકા-ઉદ્યોતદીપિકા (વૃત્તિટિપ્પણરૂપ) * વિષય : (૧) સદસદ્વાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાષ્ટ્ર અનભિલાષ્યવાદ (૫) બાહ્યાર્થસિદ્ધિ, અને (૬) અનેકાંતવાદમાં જ મોક્ષ - આ પાંચ વિષયો પર તલસ્પર્શી નિરૂપણ અને અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા અનેકાંતવાદનું અબાધિત સ્વરૂપનિર્દેશ... * સંપાદન : ૧૮/૨૦ હસ્તપ્રતોના આધારે અનેક ત્રુટિઓનું પરિમાર્જન... * અનેકાંતરશ્મિઃ મૂલગ્રંથ, વ્યાખ્યા અને વિવરણના ગહનતમ પદાર્થોને સુવિશદ શૈલીમાં રજુ . કરતું (અનેક સુરમ્ય ટીપ્પણીઓથી સુશોભિત) ગુજરાતી વિવેચન... * દિવ્યાશીર્વાદઃ સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ.ભ. શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, મેવાડદેશોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રીમવિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * શુભાશીર્વાદઃ સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા... * વિવેચનપ્રેરકઃ દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી, ૫. પૂ. આ. ભ. શ્રીમવિજય ગુણરત્નસૂરીશ્વરજી (માર્ગદર્શક :) મહારાજા તથા પ્રવચનપ્રભાવક, પરમોપકારી પ. પૂ. આ. ભ. શ્રીમવિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા. * સંશોધક વિદ્વદર્ય પરમપૂજય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા.. * સહાયક વિદ્યાગુરુવર્ય પૂજય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજા... તથા મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મહારાજા... * વિવેચક-સંપાદક : મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ.સા. * વિવેચનનિમિત્ત: વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ. * પ્રકાશનનિમિત્ત: દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશક: ચિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષઃ વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩... * લાભાર્થી શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ટ્રસ્ટ - સુરત. * આવૃત્તિ: પ્રથમા « પ્રતિઃ પ00 * મૂલ્ય રૂ. ૪૦૦/Sa. * પ્રિન્ટીંગઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮૫ ૦૦૪૦૧ - અમદાવાદ, )) * કમ્પોઝીંગ+સેટીંગ મૃગેન્દ્ર એસ. શાહ, મો. ૯૮૨૪૯ ૫૨૩૦૧ - અમદાવાદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 370