Book Title: Anandghan ni Atmanubhuti 08 Author(s): Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ અતુભૂતિના આકાશમાં કૂવામાં રહેતો એક દેડકો. એને લાગતું કે આ કૂવો છે, એટલી જ દુનિયા છે. દુનિયામાં જે કાંઇ પણ વસ્તુ છે, તે બધી જ આ કૂવામાં આવી ગઈ છે. આના સિવાય કાંઇ છે જ નહીં. Let's fly Kyjs-fləsu! તાTILIT' [' આજનું મોટા ભાગનું વિશ્વ એ દેડકા જેવી ગંભીર ગેરસમજનો ભોગ બન્યું છે... | વિશ્વમાં જે કાંઇ સુખ છે, તે વિષયસુખ જ છે, વિષયસુખ સિવાય કોઇ સુખ છે જ નહીં... આનંદઘનજી મહારાજ આ ગેરસમજને દૂર કરી રહ્યા છે... તું એક વાર તારા કૂવામાંથી બહાર નીકળ અને અનુભૂતિના આકાશમાં આવ... | એક વાર આ સુખનો સ્વાદ લે... પછી તો તું કૂવાનું નામ પણ ભૂલી જઇશ. ચાલો, આનંદઘનજી મહારાજની આંગળી પકડીને... આપણે ય જઇએ... અનુભૂતિના આકાશમાં. HTTTTTTTTER - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ MITTITUDEPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32