SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અતુભૂતિના આકાશમાં કૂવામાં રહેતો એક દેડકો. એને લાગતું કે આ કૂવો છે, એટલી જ દુનિયા છે. દુનિયામાં જે કાંઇ પણ વસ્તુ છે, તે બધી જ આ કૂવામાં આવી ગઈ છે. આના સિવાય કાંઇ છે જ નહીં. Let's fly Kyjs-fləsu! તાTILIT' [' આજનું મોટા ભાગનું વિશ્વ એ દેડકા જેવી ગંભીર ગેરસમજનો ભોગ બન્યું છે... | વિશ્વમાં જે કાંઇ સુખ છે, તે વિષયસુખ જ છે, વિષયસુખ સિવાય કોઇ સુખ છે જ નહીં... આનંદઘનજી મહારાજ આ ગેરસમજને દૂર કરી રહ્યા છે... તું એક વાર તારા કૂવામાંથી બહાર નીકળ અને અનુભૂતિના આકાશમાં આવ... | એક વાર આ સુખનો સ્વાદ લે... પછી તો તું કૂવાનું નામ પણ ભૂલી જઇશ. ચાલો, આનંદઘનજી મહારાજની આંગળી પકડીને... આપણે ય જઇએ... અનુભૂતિના આકાશમાં. HTTTTTTTTER - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ MITTITUDE
SR No.005049
Book TitleAnandghan ni Atmanubhuti 08
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy