Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

Previous | Next

Page 11
________________ . કેન્દ્રસ્થળે સ્થળે નિશ્ચયઃ અને વ્યવહારઃ એમ ઉભય નયને યથાસ્થાને ચગ્ય રીતે નિરૂપિત થયેલા છે. તેમ છતાં આજે કેટલાક અજ્ઞ જીવાઃ “ અહે અહે। હું... મુજને કહું: “ નમે મુજ રે, નમા મુજ રે.” શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાંના સ્તવનકારના આશય સમજ્યા વીના આ કડી આગળ કરી, વ્યવહારનયના ઉપર ચાલી રહ્યું છે. રૂઢિ ચૂસ્તા તેના વિરુધ કરે છે, ત્યારે સુધારકા તેમ કરવા મક્કમણું આગળ વધે છે. આ એક ભયંકર ગૂઢ લડાઈ ભારતમાં ચાલી રહી છે. જેના મૂળ પ્રેરક વિદેશીઓ છે, આથી, ઉપરતી શુભની વિધિ દેશના પરિણામે જડવાદને ટા આપનારી છે. એકાંત નિરાત્મવાદીના જેમ એકાંત નિશ્ચયવાદોની પણુ દેશના આરે મહામિથ્યાત્વ રૂપ બને છે. તેવી દેશના અશુભમાં વધારે સ્થિર કરે છે, શુભથી વંચિત રાખે છે. અને શુદ્ધની માત્ર વાતજ થાય છે. જીવન વધુ ને વધુ આજે ભૌતિકવાદી બનતુ જાય છે. તે તેના ધ્યાનમાં રહેતુ નથી. એકંદર, થ્રુસ્રની દેશનાને યેાગ્ય પાત્રાને શુભથી વંચિત રાખવાની દેશના નયાભાસ છે, ખાટી છે. તેમાં વળી, જો પરપરાએ પણ અજાણતાં હાલના સંજોગામાં ભૌતિક વાદના પાષણમાં પરિણમી જાય, તેા તેના અનનીપરાકાષ્ઠાની સીમા રહે કે ? જેઓના દિલમાં જીવન વ્યવહારગત આધ્યાત્મિક રૂઢિએ તરફ હાલના શિક્ષણથી અણગમે કેળવાયા હૈાય છે. અને હાલની ભૌતિકવાદી રૂઢિઓ તરફ શિક્ષણુથી તથા સંજાગેાથી પ્રેમ કેળવાયા છે, અથવા જાણુતાં અનણુતાં તે તરફ જીવનના ઝાક વળા રહ્યો છે, તેવા કેળવાયેલા ગણાતા વકીલાદિ તથા હાલની જરૂરીઆતાના દાસ ત્રનેત્રા કાઇ શ્રામ તેને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 380