________________
( ૧૧ )
કારણને લીધે ભાષામાં પણ પરિવર્તન થાય છે.-મહાભાષ્યમાં કલા પ્રમાણે બ્રાહ્મણે સંસ્કૃત ભાષા શિખવી જ જોઇએ અને જો તે તેમ ન કરે તે! તેનાથી વેદેાના ઉચ્ચાર શુદ્ધ ન થાય અને તેમ થવાથી યજ્ઞાની વિધિ સચવાતી નથી તથા યજ્ઞામાં માચ્ચાર અશુદ્ધ થાય છે જેથી ઇષ્ટને બદલે અનિષ્ટ થાય છે. તથા જૈનાના આવશ્યક સૂત્રમાં પણ અનેક દૃષ્ટાન્તાથી એમ સિદ્ધ કરી જણાવ્યું છે કે, ધર્મ - ક્રિયાના સત્રાને અશુદ્ધ ઉચ્ચાર થવાથી ઇષ્ટને સાટે અનિષ્ટ થાય છે. જ્યારે પૂર્વ પ્રમાણેની શાસ્ત્રની મર્યાદા માળી પડી અને લેાકાની તે તરફની રૂચિ ઢિલ્લી પડી ત્યારે શુદ્ધ ભાષા ભણવાનુ કે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું લેાકેાએ લક્ષ્ય સાચવ્યું નહીં અને તેમ થવાથી ભાષામાં વિકાર થાય છે. વધારે શું? “મો મો મળ્યા ! શૂજીત વચન” આ એક જૈનસૂત્રનુ વચન છે. તેના ઉચ્ચાર કેટલાક મહાશયે “મો મો વિયા મુળ માર્ચ વચનમ્ ” આ પ્રમાણે કરે છે. આ ઉચ્ચારમાં પૂના વાક્યને વિકાર થવા ઉપરાંત વક્તાએ પેાતાની સમજને સાર મારૂં” શબ્દ પણ ઉમેરી દીધા છે. આ પ્રમાણે શાસ્ત્રીય વચનના મહિમાને ઘટાડે! પણ ભાષાના પરિવર્તનનું કારણ છે.
૩. કેટલીક વખત વિદ્વાનેાના અસહ્ય અભિમાન અને કવિઆની નિર્'કુશતાથી પણ ભાષાને વિકાર ખમવા પડે છે. લેાકેાક્તિ પ્રમાણે એકવાર અનુભૂતિસ્વરૂપાચાર્ય નામના પૉંડિતે સભામાં ‘તુમુ' એમ કહેવાને બદલે ‘પુંક્ષુ’ એવા ઉચ્ચાર કરવામાં ઘડપણને લઇને તેઓના સ્થાનેની હતી. તાપણુ માત્ર પેાતાની છતી ભૂલને અછતી અશુદ્ધ ઉચ્ચારને પણ શુદ્ધ સિદ્ધ કરવા એક લખ્યું અને ત્યારથી જ શુદ્ધ સંસ્કૃત ભાષામાં પણ એ વિકૃતરુપ
કર્યાં અને તેમ વિકારતા કારણરૂપે કરવા માટે જ તે સ્વતંત્ર વ્યાકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org