Book Title: Anand Kavya Mahodadhi Part 5
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 450
________________ (૩૭) ચણાપુર મહિમા પદપંકજર, સેવે સુરનર દ કિ. સં. હીરાપુરી સુહમણરે, સુષ સાતાકે થાન, શ્રાવકનૈસુષીયાં વસૈરે, ધનવંતા ધર્મતણું પરિમાણ કિ. સં. પાઈ તે બુધણતરે, રચી ઢાલ રસાલ; તિલકસૂરિતે વર્ણવીરે ભવિણતા હર્ષવિલાસ કિસ ઢાલ તે ભાસી ભલી, સાડી મહાસુષકાર; આદિ તે સેરઠ ભલી, કાંઈ અંતરે ધન્યાસી સાર. કિ. સં. કલશ. બુધસૅણ ગયે ભવિ સુડા મન સુષ પાયે આગણે, એ કથા મીડિ નવિ દીઠી સુણત ચરિત સુહામણો; વિજયગછ મડણ દુરિત પંડણ ભીમસૂરિ જુ દીએ, તિલકસૂરિ કહે સુણે ભવિયણ દિન દિન મહિમાં છપએ. ૭૧ આ બીજા મત અને વિજયગચ્છની પરંપરા ઉત્પત્તિ એકજ છે, તેથી તે બને જુદા નહિ, પરંતુ એકજ છે, એમ કહેવું સત્ય વિરૂદ્ધ દેખાતું નથી. અને આ પ્રમાણે એકજ ગચ્છનાં બે નામે પાડવામાં “વિજય” શબ્દને અપભ્રંશ “બીજા” છે, તે સિવાય બીજું કંઈ કારણ નથી. કેમકે દષ્ટાન્તમાં “ઉત્તમ નામવાળાને “ઓટા ઓટાકડીને પોકારનારા આજ પણ આ પણે અનેક મનુષ્ય જોઈએ છીએ. મૌક્તિક ત્રીજું– ગ્રંથકારોના વિવેચનના પેજ ૩-૪ માં લેખકે શ્રી વિજય સેન અને જયસિંહ આ બે નામ એકજ સૂરિનાં હતાં કે જુદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474