Book Title: Anand Kavya Mahodadhi Part 5
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 468
________________ ( ૩૯૫ ) સમય, તેમજ દેશીઓની લેાકપ્રિયતા વગેરે વિગતે પ્રાપ્ત કરી શકાય. (૬) ગ્રન્થ ભાષા સંબંધી વિચાર કરતાં અમને શંકા રહે છે કે જેવી રીતે જૈનેતરીએ શબ્દોની રચનામાં, સકલનામાં અને જોડણીમાં ફેરફાર કર્યા છેતેવી રીતે નહિ તે આછે ઘણે અંશે આ માક્તિકાની ભાષામાં કદાચ ફેરફાર ક હોય; તે તે ફેરફાર કર્યાં છે કે નહિ, અને કર્યો હોય તે કેવી પદ્ધતિપર કર્યા છે તે જણાવવુ આવશ્યક છે. (૭) ગ્રંથકારના સંબંધમાં જેમ બને તેમ વધારે શ્રમ લઈ લેવરાવી તેમને પરિચય વિશેષ શેાધખોળ સાથે કરાવવા ઘટે છે. આટલુ હમણાં જણાવી આ આનંદમાળાનુ કાર્ય વિશેષ વિજયી નિવડા એમ ઇચ્છી વિરમીએ છીએ. શ્રીજૈન શ્વેતાંબર કા. હેરલ્ડ માસિક, ' * બીજા મૌક્તિકમાં ફેરફાર કરવામાં આવ્યા નથી અને ત્રીજામાં જે સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે તેની વિગત સાધકે પેાતાની તે મૌક્તિકની પ્રસ્તાવનામાં જડ્ડાવી છે. તે વાત સમાલાચકકારના નવામાં આવી હશે નહિ, એમ મને જણાયું છે. છતાં ફેરફાર આ યકે રહ્યો’ કરાવી કરાવીયેા ? હીયડ ' C પ્રમાણેના છે: ડીયો મુજન...મુજને’ રહિયા—રહ્યા’ છ−છે' કાં—કાય ત્રણ-ત્રણ’ વગેરે. મેં કાઁ. : * ઇતિ શેઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકાદારે ગ્રન્થાંક: ૩૨. પુસ્તક ૧૧, અંક ૧૨. ડીસેમ્બર ૧૯૧૫. ફૈજ ૫૮૯–૯૧. Jain Education International ' For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474