Book Title: Anand Kavya Mahodadhi Part 5
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 466
________________ ( ૩૯૩ શેષ સારા વાપરવામાં આવ્યા છે. ફંડને આંતરભાવ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધાર્મિક સાહિત્યની જાળવણી અને ખીલવણી કરવાનું છે એમાં ગૂર્જર સાહિત્યને પણ દાખલ કરવામાં આવ્યું છે એ જાણી પરમ સંતોષ થાય છે. આવાં આવાં ઐક્તિકે બહાર પાડવાથી આપણે ચેડા વખતમાં જૈનેતર ગુર્જર સાહિત્ય કરતાં પણ વિશેષ જૈન ગુર્જર સાહિત્ય કે જે પ્રથમ કરતાં ઘણી ઘણી બાબતમાં કઈ પણ રીતે ઉતરતું નથી, તેને મેળવવાનું સૈભાગ્ય પ્રાપ્ત કરીશું અને તેને માટે મૂળ સંસ્થા તથા + જવેરીને * માની શકીશું. કવિશ્રી પ્રેમાનંદના સમકાલિન કવિ ઋષભદાસની કૃતિઓ સંખ્યામાં ઘણું તેમજ જાત અને ભાતમાં સુંદર છે અને તે શ્રાવક કવિને પરિચય વિસ્તાર પૂર્વક આ માસિકના ઈતિહાસના ખાસ દળદાર અંકમાં હમણુંજ અમે કરાવ્યો છે. આ પરિચય લખવાની અને શોધવાની પ્રેરણ કરાવનાર x જવેરીજ હતા. તેઓએ આ ઐક્તિકમાં છપાવવા માટે તેમનું જીવન પૂરું પાડવા માટે મને આગ્રહ કર્યો હતે, તેને માન આપી તે જીવનના વિસ્તાર રૂપે લખેલે લેખ આ ઐક્તિક માટે ઘણો મેટ લાગવાથી બીજા મૈતિક માટે રાખે હેવાથી તે લેખને વિશેષ પરિપુષ્ટ અને માહિતીથી પૂર્ણ કરી ગઈ ગુજરાતી પાંચમી સાહિત્ય પરિષદ તરફ અમે એકલાવ્યું હતું, અને તે ઉક્ત અંકમાં [પણ] પ્રગટ થયે છે. હવે અમે બને મૈક્તિકે માટે જે ઉપયોગી સુચના કરવા માગીએ છીએ] તે એ છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474