Book Title: Anand Kavya Mahodadhi Part 5
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 458
________________ ( ૩૮૫) (૧૯) (ગુજરાતી સાહિત્ય પરિષદ અને જૈને નામના લેખમાંથી.). લેખક–જૈન, ગુજરાતી ભાષા ક્યારે ઉત્પન્ન થઈ, કેવી રીતે ઉત્પન્ન થઈ અને તેના સૌથી પ્રાચીન પુસ્તકે ક્યાં છે એ પ્રને કેટલાંક વરસ થયાં ગુજરાતી સાક્ષમાં ઉત્પન્ન થયા છે તે બાજુએ મુકીએ છતાં એમ જણાયા વગર નહીં રહે કે જુનામાં જુનું ગુજરાતી સાહિત્ય જૈન ગ્રંથે જ પુરું પાડે છે એ સંબંધમાં મહુમ સુરતના જૈન ઝવેરી શેઠ દેવચંદ લાલભાઈ તરફથી ઉઘાડવામાં આવેલા એક મેટા ફંડમાંથી પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યના કેટલાક પુસ્તકે પ્રગટ થયાં છે, જેમાં શ્રીઆનંદકાવ્ય મહાદધીના પુસ્તકે જેને ગુજરાતી સાહિત્ય ઉપર મોટું અજવાળું પાડનાર જણાય છે. અત્યારસુધીમાં એ ખાતા તરફથી આશરે પંદરસો પાનાના ત્રણ પુસ્તક પ્રગટ થઈ ચુક્યાં છે અને બીજા આશરે પણ ગ્રંથે એવાજ રૂપમાં બહાર પાડવા જેટલું સાહિત્ય તેના સંગ્રહ કત્ત ઝવેરી જીવણચંદ સાકરચંદ પાસે છે એમ સંભળાય છે. એ સર્વ સાહિત્યની અસલ પ્રતે મેળવવા ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યવાહકે પ્રયત્ન કરશે તે તેમાંથી તેઓને ઘણું નવીન જાણવાનું મળશે એમ અમે માનીએ છીએ. એ. પુસ્તકની પ્રસ્તાવનામાં “મુખબમ્પરૂપે કેટલીક એવી સટ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474