Book Title: Anand Kavya Mahodadhi Part 5
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
પરિશિષ્ટો.
(૩૫૯) પરિશિષ્ટ ૧૫ મું.
રાવણ–દશકન્વર. અષ્ટાપદગિરિ જાત્રા કરણકું, રાવણ પ્રતિહારિ આયા; પૂષ્પક નામેં વિમાનમાં બેસી, મંદરી સુહાયા. શ્રીજિન પૂછ લાલ, સમક્તિ નિરમલ કીજે; નયણે નીરખી લાલ, નરભવ સલે કીજે. હઈડે હરખી લાલ, સમતા સંગ કરી જે. આંકણી. શ્રી. ૧ ચઉમુખ ચઉગતિ હરણ પ્રસાદ, ચઉવિસે જિન બેઠા, ચઉદિસિ સિંગાસન સમ નાસા, પૂરવ દિસિ દેય છઠ્ઠા. શ્રી. ૨ સંભવ આદે દક્ષણ રેં, પશ્ચિમે આઠ સુપાસી; ધર્મ આદિ ઉત્તર દિસિ જાણે, એવું જીન ચઉવિસા. શ્રી. ૩ બેઠા સિંહણે આકારે, જિગુહર ભરતે કિધાં; રયણ બિબ મૂરતિ થાપિને, જગ જસવાદ પ્રસિદ્ધા. શ્રી. ૪ કરે મદદરી રાણી નાટક, રાવણ તંતી બજાવે; માદલ વિણ તાલ તંબુરે, પગરવ ઠમ ઠમકાવે. શ્રી. ભક્તિ ભાવે ઈમ નાટિક કરતાં, ત્રુટિ તંતી વસ્યા સાંધી આપ નસા નિજ કરની, લઘુ કલાયું તતકાલે. શ્રી. ૬ દ્રવ્ય ભાવશું ભક્તિ ન ખંડી, તે અક્ષયપદ સાધ્યું, સમકિત સુરતરૂ ફલ પામીને, તીર્થકરપદ બાંધ્યું. શ્રી. ૭ ઈણિપરિ ભવિજન જે જિનાઆગે, બહુપરે ભાવના ભાવે, જ્ઞાનવિમલ ગુણ તેહના અહનિસ, સુરનર નાયક ગાવે. શ્રી. ૮
– ()
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474