SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટો. (૩૫૯) પરિશિષ્ટ ૧૫ મું. રાવણ–દશકન્વર. અષ્ટાપદગિરિ જાત્રા કરણકું, રાવણ પ્રતિહારિ આયા; પૂષ્પક નામેં વિમાનમાં બેસી, મંદરી સુહાયા. શ્રીજિન પૂછ લાલ, સમક્તિ નિરમલ કીજે; નયણે નીરખી લાલ, નરભવ સલે કીજે. હઈડે હરખી લાલ, સમતા સંગ કરી જે. આંકણી. શ્રી. ૧ ચઉમુખ ચઉગતિ હરણ પ્રસાદ, ચઉવિસે જિન બેઠા, ચઉદિસિ સિંગાસન સમ નાસા, પૂરવ દિસિ દેય છઠ્ઠા. શ્રી. ૨ સંભવ આદે દક્ષણ રેં, પશ્ચિમે આઠ સુપાસી; ધર્મ આદિ ઉત્તર દિસિ જાણે, એવું જીન ચઉવિસા. શ્રી. ૩ બેઠા સિંહણે આકારે, જિગુહર ભરતે કિધાં; રયણ બિબ મૂરતિ થાપિને, જગ જસવાદ પ્રસિદ્ધા. શ્રી. ૪ કરે મદદરી રાણી નાટક, રાવણ તંતી બજાવે; માદલ વિણ તાલ તંબુરે, પગરવ ઠમ ઠમકાવે. શ્રી. ભક્તિ ભાવે ઈમ નાટિક કરતાં, ત્રુટિ તંતી વસ્યા સાંધી આપ નસા નિજ કરની, લઘુ કલાયું તતકાલે. શ્રી. ૬ દ્રવ્ય ભાવશું ભક્તિ ન ખંડી, તે અક્ષયપદ સાધ્યું, સમકિત સુરતરૂ ફલ પામીને, તીર્થકરપદ બાંધ્યું. શ્રી. ૭ ઈણિપરિ ભવિજન જે જિનાઆગે, બહુપરે ભાવના ભાવે, જ્ઞાનવિમલ ગુણ તેહના અહનિસ, સુરનર નાયક ગાવે. શ્રી. ૮ – () Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy