________________
( ૩૫૮ )
શ્રી હીરવિજ્ય. દેઈ ઉપદેશ ને રૂકિમણિ નારી, તારી દીક્ષા આપી, યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજતેજ પ્રતાપરે. સાં. ૭ સમતિ શિયળ તુંબ ધરિ કરમાં, મેહસાયર કર્યો છે, તે કેમ બૂડે નરયનદીમાં, એ તે મુનિવર મેટેરે. સા. ૮ જેણે દુર્મિક્ષ સંઘ લેઈને, મૂળે નગર સુકાળ; શાશનભા ઉન્નતિકરણ, પુફ પ વિશાળરે. બેધરાયને પણ પ્રતિબળે, કીધે શાસન રાગીરે, શાસનશે વિજયપતાક, અંબર જઈને લાગીરે. સાં. ૧૦ વિસ શુંઠ ગાંઠિયે કાને, આવશ્યક–વેળા જોરે, વિસરે નહિ પણ એ વિસરિયે, આયું અ૫ પિછાણેરે. સાં. ૧૧ લાખ સેનઈયે હાંડી ચડે જિમ, બીજે દિન સુકાળ; એમ સંભળાવ્યું વીર(વ)સેનને, જાણી અણસણકાળરે. સાં. ૧૨ રથાવર્તગિરિ જઈ અણસણુ કીધું, સહમ હરિ તિહાં આવે, પ્રદક્ષિણા પર્વતને દેને, મુનિવર વદે ભારે. સાં ૧૩ ધન્ય! સિંહગિરિસૂરિ ઉત્તમ, જેહના એ પટધારીરે, પદ્યવિજ્ય કહે ગુરૂપદપંકજ,નિત્યનિમિયે નરનારીરે. સાં. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org