________________
પરિશિષ્ટો.
(૫૭) કવિ-ઉચ્ચરે તે વીત્યું છે જેમાસું જે,
આણા લઈને આવ્યા ગુરૂની પાસે જે, શ્રતજ્ઞાની કહેવાનું પૂરવી જે. ૧૬ પૂરવી થઈને તાર્યા પ્રાણી છેક જે, ઉજ્વળ દેયાને તેહ ગયા દેવલેક જે, ઋષભ કહે નિત તેહને કરીએ વંદના જે. ૧૭
પરિશિષ્ટ ૧૪ મું.
વયરમુનિ–વજીસ્વામિ. સાંભળજે તમે અદભુત વાતે, વયરમુનિવરની, ખટમહિનાના ગુરૂ ઝેળીમાંહી, આંબે કેલિ કરતારે. ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગ્યાર ભણંતારે. સાં. ૧ રાજસભામાં નહિં ભાણુ, માસ સુખડલી દેખીરે; ગુરૂ દીધાં એ મુહપતિ, લીધાં સર્વ ઉવેખીરે. સાં. ૨ ગુરૂ સંઘાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચારરે, બાળપણથી મહા ઉપગી, સંગી શિરદારરે. કેળાપાકને ઘેબર ભિક્ષા, દેય ઠામે નવિ લીધી, ગગનગામિની વૈક્રિયલબ્ધિ, દેવે જેહને દીધી. સા. ૪ દશપૂરવ ભણિયા તે મુનિવર, ભદ્રગુપ્ત ગુરૂ પાસે; રાસ્ત્રવ પ્રમુખ જે લબ્ધિ, પરગટ જાસ પ્રકાશેરે. સાં. ૫ કેડિસેંકડા ધનને સચે, કન્યા રૂકમણિ નામે, શેઠ ધના દીયે પણ ન લીયે, વધતે શુભ પરિણામેરે. સાં. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org