________________
૮
( ૩૫૬)
શ્રી હીરવિજય. કે જાણીએ છે સઘળી તમારી વાત છે,
મેવા મીઠા રસવંતા બહુ જાતના જે;
અંબર ભૂષણ નવ નવ ભાતે લાવતા જે. સ્થલાવતા તે તું દેતી આદરમાન જે,
કાયા જાણું રંગ પતંગ સમાન
હાલીને શી કરવી એવી પ્રીતડી જે. કેટ-પ્રીતલડી કરતા તે રંગભર સેજ છે,
રમતા ને દેખાડંતા ઘણું હેજ જે;
રીસાણી મનાવી મુજને સાંભરે જે. સ્થ-સાંભરે તો મુનિવર મનડું વાળે છે,
ઢાંક અગનિ ઉઘાડે પરજાળે જે,
સંયમમાંહે એ છે દૂષણ મટકું જે. કે મટકું આવ્યું હતું નંદનું તેડું જે,
જાતાં ન વહે કાંઈ તમારું મનડું જે,
મેં તમને તિહાં કોલ કરીને એક જે. સ્થળ-મેકલ્યા તે મારગમાંહે મળિયા જે,
સંભૂતિઆચારજ જ્ઞાને બળિયા જે, * સંયમ દીધું સમકિત તેણે શીખવ્યું છે. કેળ-શીખવ્યું કહિ દેખાડે અમને જે !
ધર્મ કરતાં પુણ્ય વડેરૂં તમને જે ! કવિ-સમતાને ઘેર આવી વસ્યા ઈમ વદે જે.
વદે મુનીશ્વર શંકાને પરિહાર જે, સ્થ સમકિત મૂળે શ્રાવકનાં વ્રત બાર જે,
પ્રાણુતિપાતાદિક ધૂલથી ઉચરે જે.
૧૨
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org