________________
( ૩૫૫ )
૧
૨
પરિશિષ્ટો, પરિશિષ્ટ ૧૩ મું.
શ્રીસ્થલિભદમુનિ, કવિ –શ્રીધૂ ળિભદ્ર મુનિગણમાં સિરદાર જે,
ચોમાસું આવા કેશ્યા આગાર જે;
ચિત્રામણ શાળાએ તપ જપ આદર્યા જે. કેદ– આદરિયાં વ્રત આવ્યાં છે અમ ગેહ જે,
સુંદરી સુંદર ચંપક વરણી દેહ જે,
અમ તુમ સરિખે મેળે આ સંસારમાં જે. વ-સંસારે મેં જોયું સકળ સરૂપ જે, દર્પણની છાયામાં જેવું રૂપ જે,
સુપનાની સૂખલડી ભૂખ ભાગે નહીં જે. કેવ-ને કહેશે તે નાટક કરશું આજ છે,
બાર વરસની માયા છે મુનિરાજ ! જે;
તે છેડી કેમ જાઉં હું આશા ભરી ? સ્થ૦-આશા ભરિ ચેતન કાળ અનાદી જે,
ભયે ધરમને હણ થયે પરમાદી જે;
ન જાણી મેં સુખની કરણી સેગની જે. કે-જેગી તે જંગલમાં વાસે વસિયા જે,
વેશ્યાને મંદિરિયે ભજન રસિયા જે,
તુમને દીઠા એવા સંયમ સાધતા જે. સ્થવ-સાધશું સંયમ ઈચ્છારેય વિચારી જે,
કુર્મપુત્ર થયા જ્ઞાની ઘરબારી જે; પાણીમાંહે પકજ કેરૂં જાણિએ જે
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org