________________
( ૩૫૪ )
શ્રી હીરવિજય. સફળ કિ તુમ મનુષ્ય જનમકે, કરણમેં કુછ નહિ ખામી, છતા જોગ છટકાય દિયા સબ, દુક્કર તપ કિરિયા કામી. તુમ હે ગરીબનિવાજ દયાનિધિ, ચરણશરણ મુજમન ભાયા; ધ. ૧૭ મુનિકા કરી ગુણગ્રામ ભૂપતિ, પ્રભુ પ્રણમી ગયે નિજ ઠામે; દિન કેતા રહી વિહાર કિયે પ્રભુ, વિચરે પુર પાટણ ગ્રામે. કઈ દિન રાજગૃહી નગરીમેં, સમોસ ફિર જિનરાયા; ધર્મજાગરણમેં મુનિ ચિં, શક્તિ નહિં કિંચિત કાયા. દિન ઉગ્યા પ્રભુ આજ્ઞા લેકર, સાધુ સાધવી ખમાયા; ઘ. ૧૮ વિપુલગિરિ પર્વત પર ચઢકે, પાપગમ અણસણ કીના; એક માસ સંથારે આરાધિ, ઋષિ સરવારથસિદ્ધ લીના અરથ પાઠ પઢે અંગ ઈગ્યારા, નવ મહિના દીક્ષા પાળી, આદિ અંત ચઢતે પરિણામે, બહોત કરમ દિયા પરજાળી. સાત-લવકા રહ્યા કમતિ આઉખા, એકાવતારી પદ પાયા; ધ. ૧૯ કેડી તિન પંચ લાખકે ઊપર, સહસ એક સઠ તિનસેં જાણે માસ નવકા શ્વાસ બતાયા, સુકૃત કરણીકે માન. એકસો સિત્તર કેડીકે ઉપર, લાખ સત્તાણું પળ કહીયે, સહસ અકાણું નવસે છનનું, ત્રીજો ભાગ અધિક લહીયે. એકએકદમપર ઈતની પળકે, સર્વાર્થસિદ્ધમેં સુખ પાયા, ધ. ૨૦ સંવત એગણીસે આડતીસ સાલે, ચૈત્ર શુકલ ઈગ્યારસ આઈ; વાર ચંદ્ર દિન વેંઠ આબેરી, ઠાઈ દેશ દક્ષિણમાં મહારાજ અવતાઋષિજી પ્રસાદે, તિલકઋષિ લાવણી ગાઈ ગુણીજનની તારીફ કરી યહ, અશુભકર્મક ક્ષય તાઈ એસી સમજ સબ ગાનાં ગુણ ગુણ, કામસિદ્ધિ સુખ સવાયા, ધ.૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org