________________
પરિશિષ્ટ. ( ૩૫૩) શુરવીરકું સહજ હે સંયમ, જગકા જુઠા હે નાતા. જે પળ જાવે સે નહિ આવે, જગનાયકને દરસાયા; ધ. ૧૨ સવાલ જવાબ ભયે મા બટાકે, અધિકથકી આજ્ઞા દીની, બત મછવ ઔર ઉલટ ભાવસે, ધનાયે દીક્ષા લીની. હાથ જોડકર કહે પ્રભુજીશું, જાવજીવ છડતપ ધારું; પારણે આંબિલ આહાર નાંખતે, મિલે તે લઉં પારણું સારૂં. ભગવત કહે તુમ સુખ હોય સે, કરે દેવાનુપ્રિય ડાહ્યા ! ધ. ૧૩ ચડતે ભાવ ઔર રામપરિણામે, તપ ધાયે દુરકારી; કઈ દિન આહાર મિલે નહિ મુનિકે દિન નહિ મિલતાવારી. સૂકાલુખા તન ભયા ભુખ, લેહી માંસ સબ સૂકાણો; કાચા તુંબા શીશ મુનિકે, નેત્ર પ્રાંત તારા જાણે. ઊંડા કડેવાસે પેટ મ્યું દીપે, રસના પાન જે સૂકાયા; ધ. ૧૪ અંશપેસી જવું નાસિકા ડષિકી, કાચરી છાલ કાન ક્યા; ઢંકપંખી જવું જઘા દસે, સૂકા સરપ જ બદન ભયા. કાકાવ ક્યું પાવકી પિંડી, આંગળી સૂકી જ્યાં મુગફળી, ન્યારા ન્યારા હાડ દીસે સબ, અલગ અલગ એળે પસળી; સકળ ખુલાસા હે શાસ્તર, શ્રીમુખ સાહેબ ફરમાયા, ધ, ૧૫ કયલાતિક એર એરંડ લડકે, ચલતે ચડે બજે જૈો ઊઠતા બેસતાં હાલતાં ચાલતાં, મુનિકે હાડ આજે તૈસે. તપતેજસે પુષ્ટ ભયા મુનિ, નિર્બળ બહુત ભયે તને હિતે ફિરતે શબ્દ બોલતે, સુણતે ખેદ પાવે મનમે. આયુષ્યગળસેં કામ કરે સબ, ભાવ સંયમ નિશ્ચળ કાયા છે. ૧૬ શ્રેણિક સુણી હેવાલ મુનિકા, પ્રભુકું વંદે શિરનામ; * ધન્ના મુનિકે પાસ જાયકે, કહે તુમ ધન! અંતરજામી!
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org