________________
( ૩૫૨ )
શ્રી હીરવિજ્ય.
શિવસુખકી જો હાય તુમારે, એ કહેણી માનેા ભાયા; ધ. ૭ ધનેશેડ વેરાગ આણુ દિલ, કહે સાહિબજી શિરનામી; આપ કહી સે હૈ સખ સચ્ચી, મેં સયમ લેવણુ ક઼ામી. જનનીકી આજ્ઞા લે આઉં, પ્રભુ કહે સુખ તુમ તાંઈ; ડેર કરો મત ધ કામમે, ગઇ પળ સે આવે નાંડી. અન્તન કર ચલ આયા માતપે, અનુમતિ માગે ઉલસાયા; ધ. - પુત્ર સવાલ સુણી તત્ક્ષણ સા, મૂર્છા ખાય પડી ધરતી; દાસી મિલકર કરી સચેતન, આંખા ખુદનસે ઝરતી. કહે પુત્રકુ સચમ કિરિયા, દુર્લભ હૈ તુજ ભાઇ ! અન્નીસ તરૂણી લઘુવયે સારો, હાલ જાયે મત છટકાઈ. મેરે પીછે તુજ વૃદ્ધેય આયાં, ફિર સયમ લીજે જાયા ! ધ. ૯ ખડગ-ધાર એકર છુરી પાનપર, ચલણાં દુષ્કર અધિકાઇ; લાડુ-ચણા મણ-દાંતે ચાવણા, વેળુ−કવળ નહિ સરસાઇ. પવનશુ કાથળા ભરવા જૈસે, મેરૂ તાલણા કઠીણાઇ; ગંગાનદીકી ધાર પકડ કર, ચડનાં જૈસે ગગનમાં. અસે સયમ દુકકર દુકકર, તેરી હૈ કામળ કાયા; જનનીકા એ સવાલ સમજ કર, ધન્ના કહે સુણ્રે માઇ ! નારી કયારી નરક કુંડકી, ફળ િક પાકસી દરસાઇ. કાળ જોરાવર તિનલેકમે, છેડે નહી એ કિસ તાંઈ; કાણુ વખત ચાર કવણુ યોગસે, પહેલાં પીછે ખખર નાંઇ. મેરે તાંઈ ! ઝટ દેદે આજ્ઞા, (મે)જનમ મરણસેં ગભરાયા, ધ. ૧૧ સયમ મારગ દુષ્કર દુર, ઇસ્મે ક્રુક નહી માતા ! કાયર કૃ ણુ નિળ નર આર, ઇણ ભવકી ચાહત શાતા. પરભવકી નહિ ચાહત જિસકે, સે સયમશું થરરાતા;
ધ. ૧૦
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org