________________
પરિશિષ્ટ.
( ૩૫ ) ચઉદ સહસ મુનિ સંગ આપકે, શિવપુર આશ કરે સારા નિજમે તજ હે કેન ઈનેમેં, કરણમેં દુકકરકાર પ્રભુજી કહે સબ મેતીમાળ સમ, સંયમ કરણી હુંશિયારા; દુકકર દુકકરકાર સકળમેં, ધંન્ના મુનિવર અધિકાર! નામ ઠામ કરણીકા પરશન, પૂછે શ્રેણુક ઉમાયા, ધ. ૩ કાકંદીનગરીકે અંદર, ગાથાપતિણી ભદ્રા નામે, ધન્નો સુત ગુણવંત વિચક્ષણ, બહેતર કળા જેવન પામે. બત્તિસ લડકી ભૂપતિયાંકી, બહુત ધુમસે પરણાઈ, બત્તિસ બત્તિસ જિનસાં દાયજે, સબ એકસો બાણવ આઈ. પડે નાટક ધમકાર મહેલમેં, ભેગ ભેગવે મને ચાયા . ૪ એક દિન ત્રિીશલાનંદ દિવાકર, કાકંદીનગરી આયા; જિતશત્રુપ પ્રજાલેક સબ, શ્રીજીનદરિસણકું ધાયા. ધન્નાશેઠ પણ આયા ઉલટ ધર, વંદન કર બેઠે આઈ ફરમાયા ઉપદેશ ધરમકા, બિગ બિગ ધિગ હે જગતાઈ. રાચ રહ્યા જગ જીવ અજ્ઞાની, માને મેરી સંપત માયા છે. ૫ તન ધન જેવન સર્વ અથિર છે, પુદગળ શેભા હે સારી; માત પિતા ઔર કુટુંબ કબિલા, મતલબકી જગમેં યારી. ત્રાણ શરણ નહિ મરણ રેગમેં, ઈરમે કુછ નહિ હે શંકા કાંચકી શીશી કુટે પલકમેં, મત મગરૂર કરે અંગકા. ધરમ ધ્યાન દઈ તુઝહે સંગી, જગ સબ સુપનેકી માયા; ધ. ૬ કામ કેધ મદ રાગ દ્વેષ છળ, સકલ કરમકે બંધન , ચેતનકું બેહાલ કરે છે, ચાર ગતિ દુઃખ કુંદન હે. જબ લગ જરા વ્યાધી નહિ આવે, ઈન્દ્રિયકા બળ ઘટે તેરા જિસ પહેલે હુંશીયાર હેય કર, ધરમધ્યાન કરી લ્યો ગહેરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org