________________
( ૩૫૦ )
શ્રી હીરવિજય. વ અટારે દેખી નવિ શકયેરે, ઉપાયે એહ જંજાળ !
ધારણી. ૩ ધણ કણ કંચનરે ત્રાદ્ધિ ઘણું આછેરે, ભેગો ભેગ સંસાર છતિ ઋદ્ધિ વિસરે જાયા ! ઘર આપણેરે, પછી લેજે સંયમભાર.
ધારણી. ૪ મેઘકુમારે રે માતા બૂઝવીરે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિવિમળરે ઈણિપરે ઉચ્ચરે, પહાતી મહારા મનડાની આશ!
ધારણી. ૫
પરિશિષ્ટ ૧૨ મું.
શ્રીધ–અણુગાર. શ્રીવીરજિનેશ્વર નમત સુરેશ્વર, ચેત્રીસઅતિશય કરી છાજે; સકળ કર્મ ભય ભર્મ મિટાયા, વાણી તીસ જે ઘન ગાજે. પાખંડી બંડ અફંડ કરે નહી, ભગે શિયાળ જ્યાં સિંહદેખી, અપરંપાર મહિમા જિનવરકા, હોયે ખુશી ભવિજન પખી. ગામ નગરપુર પાટણ ફિરતે, નગર રાજગૃહીકું આયા; ધન ધ મુનિરાજ ઝાજ સમ, સબ મુનિવર સરસાયા. ધ. ૧ બાગવાન દિલ હરખ આનકે, કહેતા શ્રેણિક રાજનકે; પુણ્યઉદય પ્રભુ બાગમેં આયે, સંત બહત મુનિ હે ઉનકે. બિદા દેકે ચલે સજ અસ્વારી, વંદન કર બેઠે સામે; પ્રભુછ દે ઉપદેશ સભામે, પૂછે શ્રેણિક શિરનામે. કહે મુજ દીનદયાળી કૃપા કર, તુમ સબ જાણક જગરાયા છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org