________________
પરિશિષ્ટા.
ધન છ
રામે સીતાને વિજોગડે, બહુજ કરે . સંગ્રામ; તીરે નારો તમે શું તો, શું તો ધન ને ધામ. પરણીને શું જી પિરહરા, હાથ મળ્યાના સંબંધ; પછી તે કરશે સ્વામી! આરતે, જિમ કીધા મેઘમુણ્િદ. ધન ૬ જબુ કહેરે નારી સુણે, અમ મન સયમ ભાવ; સાચા સનેહ કરી લેખવા, તા સંયમ લ્યા અમ સાથે! તેણે સમે પ્રભવાજી આવિયા, પાંચસે ચાર સંઘાત; તેને પણ જ સ્વામીયે બન્યા, અવ્યા માત ને તાત, ધન ૮ સાસુ સસરાને ઝૂઝવ્પા, બૂઝવી આઠેજી નાર; પાંચસે’ સત્તાવીશુ, લીધે સંયમભાર. સુધર્મા સ્વામી પાસે આવિયા, વિચરે મનને ઉલ્લાસ, કર્મ ખપાવી કેવલ પામીયા, પહેાત્યાજી મુક્તિ આવાસ. ધન ૧૦
પરિશિષ્ટ ૧૧ મુ. શ્રીમેઘકુમાર.
ધારણી મનાવેરે મેઘકુમારનેરે, તુ મુજ એકજ ત્ર; તુજ વિષ્ણુ જાયારે ! દિનડા કિમ ગમે ? રાખેા રાખો ઘરતાં સૂત્ર.
( ૩૪ )
Jain Education International
ધન પ
ધારણી, ૧
તુઝને પરણાવુંરે આઠ કુમારિકારે, સુંદર અતિ સુકુમાળ; મલપતિ ચાલેરે જેમ વન હાથણીરે,
For Private & Personal Use Only
ધન ૯
નયણ વયણ સુવિશાળ,
ધારણી. ર
મુજ મન આશારે પુત્ર હતી ઘણીરે, રમાડીશ વહુનાંરે ખાળ !
www.jainelibrary.org