________________
( ૩૪૮)
શ્રી હીરવિજ્ય. ગદ ગદ શબ્દ બોલતીરે, મળિ બત્તિસેરે નાર પિઉડા! બે બેલડા જીરે, જિમ સુખ હોય અપાર સ. ૩૨ અમે તે અવગુણનાં ભર્યા જીરે, તમે સહો ગુણ ભંડાર મુનિવર ધાન ચુક્યા નહીછરે, તેહને વચને લગાર. સે. ૩૩ વીરા ! નયણે નિહાળીએ જીરે, જિમ મન થાયે અમેદ; નયણ ઉઘાડી જોઈયેરે, માતા પામેરે મેદ. સ. ૩૪ શાલિભદ્ર માતા મેહુથી જીરે, પહત્યા અમર વિમાન; મહાવિદેહે સીઝશેજીરે, પામી કેવલજ્ઞાન. સે. ૩૫ ધને ધમિ મુગતે ગયેજીરે, પામી શુકલવાન; જે નરનારી ગાયશેજીરે, સમયસુન્દરની વાણી
વાણ. સે.૩૬
પરિશિષ્ટ ૧૦ મું.
શ્રીજબૂસ્વામી સરસ્વતિ સ્વામીની વીનવું, સશુરૂ લાગુંજી પાય; ગુણ ગાશું જ બુસ્વામીના, હરખ ધરી મનમાંહ્ય. ધન ધન ધન જંબુસ્વામીને !
આંકણી. ૧ ચારિત્ર છે વત્સ ! હિલું, વ્રત છે ખાંડાની ધાર; પાયે અડવાણેજી ચાલવું, કરતાજી ઉગ્ર વિહાર. ધન ૨ મધ્યાન પછી કરવી ગોચરી, દિનકરે દાઝેજી પાય; વેળુ કવળ સમ કેળીયા, તે કેમ વાળ્યારે જાય. કેડી નવાણું સેવનતણી, તમારે છે આઠેજી નાર, સંસારતણું સુખ સુણ્યાં નહીં, ભેગ ભેગ ઉદાર. ધન ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org