Book Title: Anand Kavya Mahodadhi Part 5
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 425
________________ ( ૩૫૨ ) શ્રી હીરવિજ્ય. શિવસુખકી જો હાય તુમારે, એ કહેણી માનેા ભાયા; ધ. ૭ ધનેશેડ વેરાગ આણુ દિલ, કહે સાહિબજી શિરનામી; આપ કહી સે હૈ સખ સચ્ચી, મેં સયમ લેવણુ ક઼ામી. જનનીકી આજ્ઞા લે આઉં, પ્રભુ કહે સુખ તુમ તાંઈ; ડેર કરો મત ધ કામમે, ગઇ પળ સે આવે નાંડી. અન્તન કર ચલ આયા માતપે, અનુમતિ માગે ઉલસાયા; ધ. - પુત્ર સવાલ સુણી તત્ક્ષણ સા, મૂર્છા ખાય પડી ધરતી; દાસી મિલકર કરી સચેતન, આંખા ખુદનસે ઝરતી. કહે પુત્રકુ સચમ કિરિયા, દુર્લભ હૈ તુજ ભાઇ ! અન્નીસ તરૂણી લઘુવયે સારો, હાલ જાયે મત છટકાઈ. મેરે પીછે તુજ વૃદ્ધેય આયાં, ફિર સયમ લીજે જાયા ! ધ. ૯ ખડગ-ધાર એકર છુરી પાનપર, ચલણાં દુષ્કર અધિકાઇ; લાડુ-ચણા મણ-દાંતે ચાવણા, વેળુ−કવળ નહિ સરસાઇ. પવનશુ કાથળા ભરવા જૈસે, મેરૂ તાલણા કઠીણાઇ; ગંગાનદીકી ધાર પકડ કર, ચડનાં જૈસે ગગનમાં. અસે સયમ દુકકર દુકકર, તેરી હૈ કામળ કાયા; જનનીકા એ સવાલ સમજ કર, ધન્ના કહે સુણ્રે માઇ ! નારી કયારી નરક કુંડકી, ફળ િક પાકસી દરસાઇ. કાળ જોરાવર તિનલેકમે, છેડે નહી એ કિસ તાંઈ; કાણુ વખત ચાર કવણુ યોગસે, પહેલાં પીછે ખખર નાંઇ. મેરે તાંઈ ! ઝટ દેદે આજ્ઞા, (મે)જનમ મરણસેં ગભરાયા, ધ. ૧૧ સયમ મારગ દુષ્કર દુર, ઇસ્મે ક્રુક નહી માતા ! કાયર કૃ ણુ નિળ નર આર, ઇણ ભવકી ચાહત શાતા. પરભવકી નહિ ચાહત જિસકે, સે સયમશું થરરાતા; ધ. ૧૦ • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474