________________
કાસાગરમાં વિહરી, કલ્લેાલામાં પછડાઇ, સસ્નેહ અનેક માક્તિક એકત્ર કરી, તેની સાળા ગુંથી, સજનકડમાટે તૈયાર કરી. માળા તૈયાર તા કરી, પશુ પરિપૂર્ણરીતે તેને કડમાં સજી અન્યને આકર્ષવાં, એ કત્તબ્ધ રસપાનુજ છે. જેમ કમલને કાવ્યને વિકસિત પ્રકાશમાં આણવાનું કાર્ય તે સૂર્યનુ પુજનનું -પડિતાનું જ છે. વારિ—કવિ કે સંગ્રાહક તેા માત્ર કમલ-કવિતાના પાત્ર-ઉત્પાદ કે સગ્રહ કરી શકે છે.
2.
Jain Education International
---___ 3
વેરા અમરચંદ શ
ભાવનગર ઘર દેરાસ
જ્ઞાન બહાર તરફ્થી સપ્રેમ ભેટ
C
For Private & Personal Use Only
www.jainelibrary.org