Book Title: Agam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ ૬/ર૪૬ થી ર૪૯ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ૧ કળા, (૧૦) રુકિમ પર્વત-૪ર૧૦ યોજન, ૧૦ કળા, (૧૧) હૈરચવતું ક્ષોત્ર - ૨૧૦૫ યોજન, ૫ કળા, (૧૨) શિખરી પર્વત - ૧૦૫૨ યોજન, ૧૨-કળા (૧૩) રવત ક્ષેત્ર પ્રમાણ - પ૨૬ યોજન, ૬-કળા છે. એ રીતે ઉક્ત ગણિતમાં ૯૯,૯૯૬ યોજન, ૭૬ કળા થયા, દક્ષિણ અને ઉત્તરથી બધું મળીને ૧,૦૦,૦૦૦ યોજન થાય. • x - ઉત્તરનું સીતાવનમુખ ૨૨૨ યોજન, ૧૬ વિજય-૩૫,૪૦૬ યોજન, છ અંતર્નાદી9૫o યોજન, આઠ વક્ષસ્કાર-૪000 યોજન, મેરુ ભદ્રશાલવન-૫૪,ooo યોજન, ઉત્તરીય સીતોદાવનમુખ-૨૯૨૨ યોજન. એમ બધું મળીને ૧,૦૦,૦૦૦ ચોજના થયા. - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ $ વક્ષકાર-૭ છે. = x - = o જંબદ્વીપમાં જયોતિકો ચાર ચરે છે. તેનો અધિકાર હવે પ્રતિપાદિત કરીએ છે. તેમાં પ્રસ્તાવનાર્થે આ ચંદ્રાદિ સંખ્યા વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૨૫૦,૨૫૧ - [૫૦] ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસ્યા હતા, પ્રભાસે છે અને પ્રભાસશે ? કટેલાં સૂર્યો તપેલા, તપે છે, તપશે ? કેટલાં નોએ યોગ કર્યો હતો, યોગ કરે છે અને યોગ કરશે ? કેટલાં મહાગ્રહો ચાર ચય હતા, ચાર ચરે છે અને ચાર ચરશે ? કેટલાં કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે અને શોભશે ? ગૌતમ બે ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે, પ્રભાસશે. - બે સૂર્યો તપેલા, તપે છે અને તપશે. - ૫૬ નક્ષત્રોએ યોગ કરેલા, કરે છે અને કરશે. - ૧૭૬ મહાગ્રહો ચાર ચરેલા, ચરે છે અને ચરશે. [૫૧] ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે અને શોભિત થશે. [તેમ જાણવું. • વિવેચન-૨૫૦ ૨૫૧ - ભગવત્ ! જંબૂઢીપદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસિત થયેલા-પ્રકાશનીય વસ્તુ ઉધોતિતવાનું કરી, પ્રભાસે છે – ઉધોતિત કરે છે અને પ્રભાસીત કરશે - ઉધોતિત કરશે. કેમકે ચંદ્રમંડલોના ઉધોત નામકર્મનો ઉદય છે. અનુણ પ્રકાશ જ લોકમાં ઉધોત કહેવાય છે. આ જગતની સ્થિતિ અનાદિ નિધન છે, એમ જાણીને શિષ્યનો ત્રણ કાળ નિર્દેશથી પ્રસ્ત છે. પ્રષ્ટવ્ય ચંદ્રાદિ સંખ્યા છે. તથા કેટલો સૂર્યો તાપિત થયા - પોતાના સિવાયની વસ્તુમાં તાપને ઉત્પન્ન કરે છે. એ રીતે તપાવે છે, તપાવશે. આપનામ કર્મના ઉદયથી સૂર્ય મંડલનો ઉષ્ણ પ્રકાશ તે તાપ, એમ લોકમાં પ્રસિદ્ધ છે. કેટલાં નફળોએ યોગ - સ્વયં નિયતમંડલમાં ચરવા છતાં અનિયત અનેક મંડલચારી વડે નિજ મંડલ ક્ષેત્ર કમથી આવેલ ગ્રહ સાથે સંબંધ જોડે છે - પ્રાપ્ત કરે છે, કરશે આદિ. કેટલાં મહાગ્રહ-અંગારકાદિ ચાર - મંડલ ક્ષેત્ર પરિભ્રમણ, અનુભવ્યા છે, અનુભવશે. જો કે સમયોગવર્તી બધાં જ્યોતિકોનો ગતિ ચાર કહેવાય છે. તો પણ અન્ય વ્યપદેશ વિશેષ અભાવથી વજાતિચારાદિ ગતિ વિશેષથી ગતિમાનપણાથી આ સામાન્યગતિ શબ્દથી પ્રશ્ન છે. - કેટલાં કોડાકોડી તારાગણ શોભેલા-શોભાને ધારણ કરેલી, શોભે છે અને શોભશે. આ ચંદ્રાદિ સૂત્રોક્ત કારણાભાવથી કૃષ્ણપક્ષ આદિમાં ભાસ્વરત્વ માત્રથી શોભમાનવાદિ પ્રશ્ન આલાવા છે.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96