Book Title: Agam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ e/૨૫૯ ૯૨ • વિવેચન-૨૫૯ : ભગવદ્ ! જ્યારે સૂર્ય સવચિંતર મંડલને ઉપસકમીને ગતિ કરે છે, ત્યારે કેટલો મોટો માનવ • બાયોગરૂપ આશ્રય જેનો છે તે, કેટલો મોટો દિવસ થાય છે ? કેટલી મોટી સત્રિ થાય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થાને પામેલ સૂર્ય સંવત્સસ્તા ૩૬૬ દિવસ મધ્યે, તેથી બીજો કોઈ અધિક નહીં. તેથી જ ઉત્કૃષ્ટ, અઢાર મુહર્ત પ્રમાણ દિવસ થાય છે. જે મંડલમાં જેટલાં પ્રમાણ દિવસ છે, તેમાં તેની અપેક્ષાથી શેષ અહોરણ પ્રમાણ સત્રિ થાય, તેથી જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. બધાં જ ક્ષોત્ર કે કાળમાં અહોરાત્રના ૧૦ મુહૂર્ત સંખ્યાકવના નિયતપણાંથી આમ કહ્યું. (શંકા જ્યારે ભરતક્ષેત્રમાં ૧૮-મુહૂર્ત પ્રમાણ દિવસ હોય, ત્યારે વિદેહમાં જઘન્યા ૧-મુહર્ત પ્રમાણ સમિ છે, તો બાર મુહર્તથી પછી રાત્રિ અતિકાંતપણાંથી છ મુહર્ત સુધી ક્યાં કાળથી કહેવું ? એમ ભરતક્ષેત્રમાં પણ કહેવું. સિમાધાન અહીં છ મુહૂર્વગમ્ય ક્ષેત્ર બાકી રહેતા, ત્યાં સૂર્યના ઉદયમાનવ દિવસથી છે, તે સૂર્યોદય • અસ્ત અંતર વિચારણાથી તે મંડલગત દષ્ટિપથ પ્રાપ્તતા વિચારણાથી સૂપપન્ન છે. કહે છે – એ પ્રમાણે હોવાથી સૂર્યોદય-સૂર્યાસ્ત અનિયત પ્રાપ્ત થાય છે. આ અનાર્ષ નથી. તેથી કહ્યું છે કે -[વૃત્તિગત કણ માથાનો સાર: જેમ જેમ સમયે-સમયે સૂર્ય આગળ આકાશમાં સંચરે છે, તેમ-તેમ નિયમથી રાશિ થાય છે. એમ હોવાથી મનુષ્યોને ઉદય અને અસ્ત ચાનિયત થાય છે. દેશકાળનો ભેદ હોવાથી કોઈને કંઈક પણ નિયમથી વ્યવહાર કરાય છે. એક જ વખત નિર્દિષ્ટ ર૮ મુહર્ત ક્રમથી બધામાં છે. ઈત્યાદિ - x - જે સૂર્યપ્રજ્ઞપ્તિ વૃત્તિમાં સૂર્યમંડલ સંસ્થિતિ અધિકારમાં સમચતુરસ સંસ્થિતિ વર્ણનમાં યુગની આદિમાં એક સૂર્ય દક્ષિણ-પૂર્વમાં અને એક ચંદ્ર દક્ષિણ-પશ્ચિમમાં હોય. બીજો સૂર્ય પશ્ચિમ-ઉત્તરમાં અને બીજો ચંદ્ર ઉત્તર-પૂર્વમાં છે, તેમ કહ્યું. તે દક્ષિણાદિ ભાગોમાં મૂલોદયની અપેક્ષાથી જાણવું. આ સર્વોત્કૃષ્ટ દિવસ, પૂર્વ સંવત્સરનો છેલ્લો દિવસ છે. એ પ્રમાણે જણાવવા કહે છે - તે તિક્રમણ કરતો ઈત્યાદિ. ધે નિક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પામીને, પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર બીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. હવે દિવસ અને રાત્રિની વૃદ્ધિનહાનિ અર્થે કહે છે - ભગવન ! જ્યારે સૂર્ય અત્યંતર પછીના બીજા મંડલમાં સંક્રમીને ગતિ કરે છે, ત્યારે કેટલા પ્રમાણવાળો દિવસ અને કેટલા પ્રમાણવાળી સત્રિ હોય છે ? [ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. તેની ઉપપતિ – અઢાર મુહૂર્તના દિવસમાં બાર મુહૂર્તો ઘુવ છે અને છ મુહર્તા ચર છે. તે મંડલોમાં ૧૮૩ સંખ્યામાં વધે છે અને ઘટે છે. તેથી અહીં ત્રિરાશિ આ રીતે આવે જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ - જો મંડલના ૧૮૩માં ૬ મુહર્ત વધે કે ઘટે ત્યારે એક મંડલથી કેટલાં વધે કે ઘટે ? ૧૮૩ I ૬ / ૧. • અહીં અંત્ય સશિ ૧ વડે મધ્યરાશિ-૬ ને ગુણતાં ૬ x ૧ = ૬ જ થાય. તે ૬ને આધ શશિ ૧૮3 વડે માંગવામાં આવે, તો અાપણાથી ભાગ આપી ન શકાય. તેથી ભાજ્ય-ભાજક શશિને ત્રણ વડે અપવતના કરવી. તેથી ઉપરની સશિ-ર-આવે અને નીચેની સશિ ૬૧ આવશે. [૬/૧૮૩ = ૧૬૧ી આવેલ આ ૨૬૧ ભાગ મુહૂર્તથી દિવસ તેટલો ઘટશે અને રાત્રિ તેટલી વધશે. આ પ્રમાણે આગળ આગળ પણ કરણ ભાવના કરવી. હવે આગળના મંડલમાં દિવસ-રાત્રિની વૃદ્ધિ અને હાનિ પૂછતાં કહે છે - નિકળતો એવો સૂર્ય દક્ષિણાયનમાં હોય ત્યારે બીજા અહોરમમાં અત્યંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે ત્યારે કેટલાં પ્રમાણવાળો દિવસ અને કેટલાં પ્રમાણવાળી શનિ થાય છે ? ગૌતમ ! ૧૮ મુહૂર્ત પ્રમાણના બે પૂર્વમંડલના અને બે પ્રસ્તુત મંડલ એ પ્રમાણે ચાર મુહૂર્ત વડે ૬૧ ભાગ [૧] ન્યૂન દિવસ થાય અને ઉક્ત પ્રકારે જ બાર મુહૂર્તમાં */૬૧ ભાગ રાત્રિ વધારે થાય છે. ઉક્ત સિવાયના મંડલોમાં અતિદેશ કરતાં કહે છે – એ પ્રમાણે ત્રણ મંડલમાં દશવિલી રીતે નિશ્ચિત અનંતરોકત ઉપાયથી પ્રતિમંડલ દિવસ સગિના મુહૂર્તથી ૨૬૧ ભાગ વૃદ્ધિ-હાનિ રૂપથી દક્ષિણાભિમુખ જતો સૂર્ય તેની પછી-પછીના મંડલમાં સંક્રમતો : ભાગ - ૧ ભાગ એક મંડલમાં દિવસ ક્ષેત્રને ઘટાડતો-ઘટાડતો અને રાત્રિબમાં તેટલું જ વધારતો-વધારતો - x - સર્વ બાહ્યમંડલે સંક્રમીને ચાર ચરે છે. પ્રતિમંડલમાં બે ભાગ હાનિ-વૃદ્ધિ કહી. સર્વમંડલોમાં ભાગોની સંપૂર્ણ હાનિ-વૃદ્ધિ કરવાને કહે છે - જ્યારે સૂર્ય સર્વાગંતર મંડલથી - સર્વાગંતર મંડલ આરંભીને સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સવચિંતર મંડલની મર્યાદા કરીને • છોડીને, અતિ તેની પછી બીજા મંડલથી આરંભીને ૧૮૩ અહોરાત્રોના ૩૬૬ મુહૂર્ત વડે ૬૧ ભાગ દિવસકેગની અભિવૃદ્ધિ કરે છે. શો અર્થ કર્યો ? ૩૬૬ મુહર્ત વડે ૬૧ ભાગથી જેટલું ફોગ થાય, તેટલાં માત્ર ક્ષેત્રને ઘટાડીને, તેટલાં જ ત્ર - સકિ ક્ષેત્રને વધારીને ચાર ચરે છે. ઉક્ત કથનનો આ અર્થ છે - દક્ષિણાયન હોવાથી ૧૮૩ મંડલોમાં પ્રત્યેકમાં બે ભાગઘટાડતા ૧૮૩ વડે ગુણવાથી ૩૬૬ સશિરૂપ આવે, તેથી તેટલાં જ જનીક્ષેત્રને વધારે છે. આ જ વાત પશ્ચાનુપૂર્વીથી પૂછે છે - તેનો ઉત્તર, હૈ ગૌતમ ! ત્યારે પ્રકૃષ્ણાવસ્થા પ્રાપ્ત, તેથી જ ઉત્કૃષ્ટા અર્થાત્ તેનાથી પ્રકર્ષવતી કોઈ સત્રિ નથી. અઢાર મુહd પ્રમાણ સશિ થાય છે. ત્યારે ૩૦ મુહર્તની સંખ્યા પૂર્ણ કરવા માટે જઘન્ય ૧ર-મુહd પ્રમામ દિવસ થાય છે. કેમકે 30-મુહૂર્ત અહોરમના હોય છે. આ અહોરાત્ર દક્ષિણાયનનું ચરમ ઈત્યાદિ પ્રજ્ઞાપનાર્થે કહે છે - તે પૂર્વોક્ત

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96