Book Title: Agam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ J૩૦૬ થી ૩૦૯ ૧૫૧ ૧૫૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ દેવતા વિષ્ણુ, ધનિષ્ઠાનો દેવતા વસુ. એ પ્રમાણે ઉક્ત વક્ષ્યમાણ ક્રમથી પ્રાપ્ત પાઠ આ રીતે કહેવો – અનુપસ્પિાટી - અભિજિત્ આદિ નક્ષત્ર પરિપાટી મુજબ દેવતાના નામોની આવલિકા - શ્રેણિ. તે દેવતા આ પ્રમાણે - (૧) બ્રહ્મા, (૨) વિષ્ણુ, (3) વસુ, (૪) વરુણ, (૫) ચાજ, () અભિવૃદ્ધિ અન્યત્ર હિબુન કહેલ છે, (૭) પૂષા-પૂણ નામક દેવ, સૂર્યનો પર્યાય નહીં, તેથી રેવતી જ “પણ” એ રીતે પ્રસિદ્ધ છે. (૮) અa નામે દેવ વિશેષ, (૯) ચમ, (૧૦) અગ્નિ, (૧૧) પ્રજાપતિ, એ બ્રાહ્મ નામે દેવ છે. આ બ્રહમના પર્યાયને સહે છે, તેથી બ્રાહ્મણ્ય ઈત્યાદિ પ્રસિદ્ધ છે. (૧૨) સોમ-ચંદ્ર, તેથી સૌમ્ય ચાંદ્રમ ઈત્યાદિ પ્રસિદ્ધ છે. (૧૩) ૮ - શિવ, તેથી રૌદ્રી કાલિનિ એમ પ્રસિદ્ધ છે, (૧૪) અદિતિ - દેવ વિશેષ છે. (૧૫) બૃહસ્પતિ-પ્રસિદ્ધ છે, (૧૬) સર્પ, (૧૩) પિતૃ-દેવવિશેષ, (૧૮) ભગ નામે દેવ વિશેષ, (૧૯) અર્યમા - દેવ વિશેષ, (૨૦) સવિતા - સૂર્ય, (૨૧) વટા • વટ્ટ નામે દેવ, તેનાથી વાષ્ટ્રી ચિત્રા પ્રસિદ્ધ છે. (૨૨) વાયુ, (૨૩) ઈન્દ્રાનિ, તેનાથી વિશાખાનું બે દૈવત પ્રસિદ્ધ છે. (૨૪) મિત્ર-મિગ નામે દેવ. (૨૫) ઈન્દ્ર, (૨૬) તૈનાત-રાક્ષસ, તેથી મૂળનું આસપ એમ પ્રસિદ્ધ છે. (૨૭) આપ-જળ નામે દેવ, તેવી પૂર્વાષાઢામાં “હોય” પ્રસિદ્ધ છે. (૨૮) તેર વિશ્વદેવતા. અભિજિત નક્ષત્રમાં દેખાડેલ પ્રશ્નોત્તરની રીતથી નક્ષત્રોના દેવ, એમ અધિકારથી જાણવું. આથી - બ્રહ્મા, વિષ્ણુ, વરણાદિ રૂપ પરિપાટીચી છે, પણ પરતીચિંકે પ્રયુક્ત a, યમ દહન કમલજ આદિ રૂપે ન જાણવા. પરિસમાપ્તિને પ્રાપ્ત એવું ચાવતું ઉત્તરાષાઢા નક્ષત્રનો કયો દેવતા કહેલ છે ? ગૌતમ ! વિશદેવતા. હવે તારા સંખ્યા દ્વાર કહે છે – ભગવન! ૨૮-નબો મધ્ય અભિજિત નક્ષત્રના કેટલા તારા કહેલાં છે ? ગૌતમ ! ત્રણ તારા કહેલાં છે. તારા એ જ્યોતિક વિમાનો છે. અધિકારથી નક્ષત્રજાતિય જ્યોતિકોના વિમાનો એમ અર્થ કરવો, પણ પંચમ જાતિય જયોતિક તારારૂપ અર્થ ન કરવો. તેમના બે ત્રણ આદિ વિમાનોથી એક નક્ષત્ર એવો સમ્યક્ વ્યવહાર છે. અન્ય જાતિય સમુદાયથી અન્ય જાતિય સમુદાયી એમ વિરોધ છે. વિરોધથી અહીં નક્ષત્રોના વિમાનો મોટા અને તારાના વિમાનો લઘુ છે. તથા જંબૂદ્વીપમાં એક ચંદ્રનો તારા સમદાય-૬૬,૯૭૫ કોડાકોડી છે, તે સંખ્યા અતિશયીત નtબસંખ્યા ૨૮રૂપ મૂળથી સમુચ્છેદિત છે. [શંકા તો આ વિમાનોના અધિપતિ કોણ ? અભિજિતાદિ નક્ષત્રો જ છે. જેમ કોઈ મહદ્ધિક બે ગૃહનો પતિ થાય છે, તે પ્રમાણે અભિજિતુ ન વડે જે નક્ષત્રની જેટલાં તારા હોય તે જાણવા. આ તે તારાષ્ટ્ર સંખ્યા પરિમાણ છે. અભિજિતના ત્રણ, શ્રવણના પ્રણ, ધનિષ્ઠાના પાંચ, શતભિષાના-૧oo, પૂર્વાભાદ્રપદાના ચાર, ઉત્તરાભાદ્રપદાના-બે, રેવતીના બગીશ ઈત્યાદિ ગાર્ય ક્રમે જાણવા. તારા સંખ્યા કથન પ્રયોજન અને જે નક્ષત્રની જેટલી તાસ સંખ્યા પરિમાણ થાય છે, તે સંખ્યાવાળી તિથિ શુભકાર્યમાં વર્જવી. શતભિપજુ અને રેવતીમાં ક્રમથી ૧૦૦ અને ૩૨ને તિથિ વડે ભાંગતા જે વધે તે પ્રમાણે તિથિ વર્જવી. હવે ગોગદ્વાર - આ નમોને સ્વરૂપથી ગોત્ર સંભવે નહીં, જે આ ગોત્ર સ્વરૂપ લોકમાં પ્રસિદ્ધિ પામેલ છે – પ્રકાશક આધ પુરષના અભિધાનથી તેના અપત્ય સંતાનો તે ગોત્ર. જેમકે ગર્ગના અપત્ય સંતાનનું ‘ગર્ગ' નામે ગોત્ર છે, તે રૂપે નક્ષણોના ગોત્ર સંભવે નહીં. કેમકે તેઓ ઔપપાતિક છે, તેથી આ ગોત્ર સંભવ આ રીતે જાણવો - જે નક્ષત્રમાં શુભ કે અશુભ ગ્રહ સમાન જે ગોત્રમાં અનુક્રમે શુભ કે અશુભ થાય, તે તેનું ગોત્ર. તેથી પ્રશ્ન ઉપપત્તિ છે, તેનું સૂત્ર – • સૂત્ર-૩૧૦ થી ૩૧૮ : [3૧૦] ભગવદ્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત નામનું કયું ગોત્ર કહેલ છે ? ગૌતમ ! મૌગલાયન ગોત્ર છે, હવે ગાથા કહે છે - ૩િ૧૧] નફઝ ૧ થી ૬ ના ગોત્ર આ પ્રમાણે જાણવા-મુગલાયન, સાંગાયન, અગ્રભાવ, કર્ણિતાયન, ધાતુ કણ, ધનંજય. [૩૧] નામ- ૭ થી ૧૪ ના ગોત્ર પ્રમાણે જાણવા - પુણાયન, અanયન, ભાગવિય, અનિવેશ્ય, ગૌતમ, ભારદ્વાજ, લોહિત્ય અને વાસિષ્ઠ, [31] નtત્ર- ૧૫ થી ર૩ ના ગોત્ર આ પ્રમાણે જણવા - અવસાયન, માંડવ્યાયન, પિંગાયન, ગોવલાયન, કાશ્યપ, કૌશિક, દમયિન, ચામછાયન, શૃંગાયન. [૩૧] નાગ-ર૪ થી ૨૮ના ગોત્ર પ્રમાણે જાણવા - ગોવલાયન, ચિકિત્સાયન, કાત્યાયન, બાભવ્યાયન, વ્યાધાપત્ય એ પ્રમાણે ગોત્રો કહ્યા છે. [34] ભગવન! આ ર૮-નામોમાં અભિજિતું નામ કયા આકારે કહેલ છે ? ગૌતમ! ગોશીષવલિ સંસ્થિત કહેલ છે. [૧૬] નtત્ર-૧ થી ૧૧ નું સંસ્થાન આ રીતે છે - ગોelષવિલિ, કાહાર, શકુનિ, પુષ્પોપચાર, વાવડી, વાવડી, નાવ, અશિનો સ્કંધ, ભગ, છરાની ધાર, ગાડાની ઉદ્ધી. [૩૧] નtઝ-૧ર થી ર૧ના સંસ્થાન આ રીતે – મૃગશીર્ષાવિલિ, લોહીનું બિંદુ, ગાજવું, વર્તમાનક, પતાકા, પાકાર, પથંક, હસ્ત અને મુખલ્લક

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96