Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 11
________________ પ્રેરણા આપે છે. તેએશ્રી સ ́સારના દારૂણ-દુઃખ દાવાનળથી ખળેલા જીવાને પૂર્ણ શીતલતાભયુ ો કાઈ સ્થાન હાય, તે તે અચલ અને અન્યામાય એક મક્ષ જ છે-એમ પાકારી પાકારીને પ્રદર્શિત કરે છે : સ‘સારસાગરમાં ખૂડતા પ્રાણીઓને તરવાનુ સ્થિર અને શાશ્વત સ્થલ મુક્તિ જ છે—એમ નિશ્ચિત વિદિત કરે છે ઃ સંસાર રૂપી કેદખાનામાં પરતંત્ર ઠુમાં માત્ર દુ:ખ, દુ:ખ અને દુ:ખને જ અનુભવતા જીવાને માત્ર સુખ, સુખ અને સુખમય સ્થાન માક્ષ જ છે—એવું પ્રતિપાદન કરે છે. : માનવજન્મ મેળળ્યે અને સાથે સાથે જન્મ પણુ જૈનધમ ના ઘરમાં પુણ્યપ્રભાવે થયે. વળી શ્રી જિનશાસનની એળખ થઈ, તેમજ તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા જન્મી અને પાપસ્થાનકાના પરિત્યાગ કરીને વ્રતધારી બનવાની સુભાવના—લતા વિકસી. વ્રતગ્રહણુ કર્યાં પછી સંયમી જીવનને પુષ્ટ કરવાનું, સયમ જીવનને સાક બનાવવાનું અને સંયમી જીવનની ઉચ્ચ કક્ષાએ પહેાંચવાનુ' રસાયણ કહો કે પ્રબલ અવલંબન કહા, તા તે સ્વાધ્યાય જ છે. માનવેને જીવવા માટે જેમ પાણી, પ્રકાશ અને પવનની આવશ્યકતા રહે છે, તેમ સંસારત્યાગી સંયમ– ધરાને સંયમજીવનને જીવંત અને મનને ઉજજવલ રાખવા માટે આહાર કઢા કે જડીબુટ્ટી કહે, તે તે આત્મકલ્યાણ સાધનાર શ્રી વીતરાગદેવની વાણીથી એતપ્રેત સુથાઓના સ્વાધ્યાય જ આધાર છે. એક ઉક્તિ છે કે સ્વાધ્યાયીના ત્તિ:” જેમ વસ્ત્ર વગરના માનવ નગ્નાટી જેવા કહેવાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 488