Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 67
________________ | પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.—૩. [ ૮૧] વર્ષો સુધી શ્રાવક વ્રતનું પાલન કરી, પંદર દિવસનું અનશન કરી, આલોચના આદિ કર્યા વિના મૃત્યુ પામી શુક્રાવતંસક વિમાનમાં શુક્રમહાગ્રહ દેવપણે ઉત્પન્ન થયા. વ્રતભંગ અને તાપસી દીક્ષા સ્વીકાર કરવાની આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે સોમિલ વિરાધક થઈ, જ્યોતિષીમાં ઉત્પન્ન થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127