Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ)
રીતે મધ્યમ અવગાહનાવાળા સંખ્યાતપ્રદેશી કંધોના પર્યાયોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં અર્થાત્ અવગાહનાની અપેક્ષાએ દુકાણવડિયા છે.
૪૪૧
६० जहण्णोगाहणगाणं भंते ! असंखेज्जपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता । ગોયમા ! અજંતા । સે જેકેળ મતે ! વં વુન્નરૂ ?
गोयमा ! जहण्णोगाहणए असंखेज्जपएसिए खंधे जहण्णोगाहणगस्स असंखेज्जपए सियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए चउट्ठाणवडिए, ओगाहणट्टयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णादि उवरिल्लफासेहि य छट्ठाणवडिए ।
एवं उक्कोसोगाहणए वि । अजहण्णमणुक्कोसोगाहणए वि एवं चेव, णवरं सट्ठाणे चट्ठाणवडिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશી સ્કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર− હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી કંધોના અનંત પર્યાયો છે ?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ, જઘન્ય અવગાહનાવાળા અન્ય અસંખ્યાત પ્રદેશી બંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ ચૌઠાણવડયા છે; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે અને વર્ણાદિ તથા અંતિમ ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કંધોનું કથન પણ આ જ રીતે જાણવું જોઈએ. મધ્યમ અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી કંધોનું કથન પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ, તેમાં વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં અર્થાત્ મધ્યમ અવગાહનામાં ચૌઠાણવડિયા છે.
६१ जहण्णोगाहगाणं भंते ! अनंतपएसियाणं पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता । નોયમા ! અજંતા । સે જેમકેળ અંતે ! વ વુડ્ ?
गोयमा ! जहण्णोगाहणए अनंतपएसिए खंधे जहण्णोगाहणगस्स अणतपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्टयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णादि उवरिल्लचउफासेहिं छट्ठाणवडिए ।
उक्कोसोगाहणए वि एवं चेव । णवरं ठिईए वि तुल्ले ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અનંત પ્રદેશી કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા અનંત પ્રદેશી સ્કંધોના અનંત પર્યાયો છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક અનંત પ્રદેશી સ્કંધ, જઘન્ય અવગાહનાવાળા અન્ય અનંત પ્રદેશી કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવિડિયા છે;
Loading... Page Navigation 1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538