Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 513
________________ પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ) ૪૪૭ સ્કંધોના અનંત પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળો એક દ્વિપ્રદેશી સ્કંધ, જઘન્ય સ્થિતિવાળા અન્ય દ્વિપ્રદેશી સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, કદાચિત્ અધિક હોય છે. જો હીન હોય તો એક પ્રદેશ હીન, અધિક હોય તો એક પ્રદેશ અધિક હોય છે; સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે; વર્ણાદિ તથા ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દ્વિપ્રદેશી સ્કંધોનું કથન કરવું જોઈએ. મધ્યમ સ્થિતિવાળા દ્વિપ્રદેશી સ્કંધનું કથન પણ આ પ્રમાણે કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવિડયા છે. આ જ રીતે યાવત્ દશપ્રદેશી સ્કંધ સુધીનું કથન કરવું. વિશેષતા એ છે કે બધા સ્કંધોમાં ક્રમશઃ એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ. અવગાહનાના ત્રણેય આલાપકોનું યાવત્ દશપ્રદેશી બંધ સુધી આ જ રીતે કથન કરવું જોઈએ. તેની મધ્યમ અવગાહનામાં ક્રમશઃ નવ પ્રદેશોની વૃદ્ધિનું કથન કરવું. ६५ जण्णट्ठियाणं भंते ! संखेज्जपएसियाणं खंधा केवइया पज्जवा पण्णत्ता ? ગોયમા! અજંતા । લે જેકેળ અંતે ! વ વુડ્ ? गोयमा ! जहण्णट्ठिईए संखेज्जपएसिए खंधे जहण्णठिईयस्स संखेज्जपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए दुट्ठाणवडिए, ओगाहणट्टयाए दुट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णादि- चउफासेहि य छट्ठाणवडिए । एवं उक्कोसठिईए वि । अजहण्णमणुक्कोसठिईए वि एवं चेव । णवरं ठिईए चट्ठाणवडिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા સંખ્યાત પ્રદેશી કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- ભગવન્ ! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિવાળા સંખ્યાત પ્રદેશી કંધોના અનંત પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળો એક સંખ્યાતપ્રદેશી સ્કંધ, જઘન્ય સ્થિતિવાળા અન્ય સંખ્યાત પ્રદેશી સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ દુકાણવડિયા હીનાધિક છે; અવગાહનાની અપેક્ષાએ દુદાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે; વર્ણાદિ તથા ચાર સ્પર્શની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંખ્યાત પ્રદેશી કંધોનું કથન કરવું જોઈએ. મધ્યમ સ્થિતિવાળા સંખ્યાત પ્રદેશી સ્કંધોનું કથન પણ આ જ પ્રમાણે કરવું. વિશેષતા એ છે કે તે સ્થિતિ અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. ६६ जहण्णठियाणं भंते ! असंखेज्जपएसियाणं पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता । ગોયમા ! અજંતા । સે હેકેળ અંતે ! વં વુન્નરૂ ? गोयमा ! जहण्णठिईए असंखेज्जपएसिए जहण्णठिईयस्स असंखेज्जपएसियस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए चउट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णादि-उवरिल्ल- चउप्फासेहि य छट्ठाणवडिए ।

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538