Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
। ४४
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
જઘન્ય આદિ સ્થિતિની અપેક્ષાએ પુદ્ગલ-પર્યાયો - ६३ जहण्णठिईयाणं भंते ! परमाणुपोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता । से केणटेणं भंते एवं वुच्चइ ? ___ गोयमा ! जहण्णठिईए परमाणुपोग्गले जहण्णठिईयस्स परमाणुपोग्गलस्सदव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए तुल्ले, वण्णादि-दुफासेहि (चउफासेहि) य छट्ठाणवडिए ।
एवं उक्कोसठिईए वि । अजहण्णमणुक्कोसठिईए वि एवं चेव, णवरं ठिईए चउट्ठाणवडिए। भावार्थ:- प्रश्न- भगवन् ! धन्य स्थितिवा५२मा पुराना 2 पर्यायो छ ? 612હે ગૌતમ! તેના અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે, જઘન્ય સ્થિતિવાળા પરમાણુ પુદ્ગલના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળા એક પરમાણુ પુલ, જઘન્ય સ્થિતિવાળા અન્ય પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ પણ તુલ્ય છે અને વર્ણાદિની અપેક્ષાએ તથા(એક-એક પરમાણુમાં) બે સ્પર્શીની અપેક્ષાએ(અને સમુચ્ચય સર્વ પરમાણુઓમાં ચાર સ્પર્શની અપેક્ષાએ) છઠ્ઠાણવડિયા હોય છે. [મૂલપાઠમાં પ્રશ્ન પદ્ધતિ બહુવચનની અપેક્ષા હોવાથી ચાર સ્પર્શનો પાઠ અહીં સુસંગત છે.]
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પરમાણુ પુલોના પર્યાયોના વિષયમાં જાણવું જોઈએ. મધ્યમસ્થિતિવાળા પરમાણુ યુગલોના પર્યાયોના વિષયમાં પણ આ જ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષતા માત્ર એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. ६४ जहण्णठिईयाणं दुपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता। से केणटेणं भंते एवं वुच्चइ ?
गोयमा ! जहण्णठिईए दुपएसिए खंधे जहण्णठिईयस्स दुपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले; ओगाहणट्ठयाए सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिए । जइ हीणे पएसहीणे, अह अब्भहिए पएसब्भहिए, ठिईए तुल्ले, वण्णादि-चउप्फासेहि य छट्ठाणवडिए ।
___ एवं उक्कोसठिईए वि । अजहण्णमणुक्कोसठिईए वि एवं चेव । णवरं ठिईए चउट्ठाणवडिए । एवं जावदसपएसिए । णवरं पएसपरिवुड्डी कायव्वा । ओगाहणट्ठयाए तिसु वि गमएसु जावदसपएसिए णव पएसा वड्डिज्जति ।। भावार्थ:-प्रश्न- भगवन! धन्य स्थितिवाणाद्विप्रदेशी धोना 20 पर्यायोछे? 612-3 ગૌતમ ! તેના અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિવાળા દ્વિપ્રદેશી
Loading... Page Navigation 1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538