Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 521
________________ पांयभू पह: विशेष (पर्याय थ ) ७६ जहण्णगुणसीयाणं भंते ! संखेज्ज पएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता । से केणट्टेणं भंते ! एवं वुच्चइ ? ૪૫૫ गोयमा ! जहण्णगुणसीए संखेज्जपएसिए खंधे जहण्णगुणसीयस्स संखेज्जपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए दुट्ठाणवडिए, ओगाहणट्टयाए दुट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाईहिं छट्ठाणवडिए, सीयफासपज्जवेहिं तुल्ले, उसिण- णिद्ध-लुक्खेहिं छट्ठाणवडिए । एवं उक्कोसगुणसीए वि । अजहण्णमणुक्कोसगुणसीए वि एवं चेव, णवरं सट्टाणे छट्ठाणवडिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય ગુણ શીત સ્પર્શવાળા સંખ્યાતપ્રદેશી કંધોના કેટલા પર્યાયો छे? उत्तर - हे गौतम! अनंत पर्यायो छे. प्रश्न- हे भगवन् ! तेनुं शुं डार छे } ४धन्यगुए। शीत સ્પર્શ- વાળા સંખ્યાતપ્રદેશી કંધોના અનંત પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ગુણ શીત સ્પર્શવાળા એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, જઘન્ય ગુણ શીત સ્પર્શવાળા અન્ય સંખ્યાત પ્રદેશી સંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ દુદાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ દુદાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; વર્ણ, ગંધ, રસની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; શીત સ્પર્શની અપેક્ષાએ તુલ્ય અને ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શની અપેક્ષાએ છઠ્ઠાણવડયા છે. આ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ શીત સ્પર્શવાળા સંખ્યાત પ્રદેશી કંધો સંબંધી પ્રરૂપણા કરવી જોઈએ. મધ્યમ ગુણ શીત સ્પર્શવાળા સંખ્યાત પ્રદેશી સ્કંધો સંબંધી કથન પણ આ જ રીતે કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. ७७ जहण्णगुणसीयाणं भंते ! असंखेज्जपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता । से केणट्टेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! जहण्णगुणसीए असंखेज्जपएसिए खंधे जहण्णगुणसीयस्स असंखेज्जपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए चउट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णादिपज्जवेहिं छट्ठाणवडिए, सीयफासपज्जवेहिं तुल्ले, उसिणणिद्ध-लुक्खफासपज्जवेहिं छट्ठाणवडिए । एवं उक्कोसगुणसीए वि । अजहण्णमणुक्कोसगुणसीए वि एवं चेव, णवरं सट्टा छाणवडि ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્યગુણ શીત સ્પર્શવાળા અસંખ્યાત પ્રદેશી સ્કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જઘન્ય ગુણ શીત સ્પર્શવાળા અસંખ્યાત પ્રદેશી કંધોના અનંત પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ગુણ શીત સ્પર્શવાળો એક અસંખ્યાત પ્રદેશી સ્કંધ, જઘન્યગુણશીત

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538