SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ) રીતે મધ્યમ અવગાહનાવાળા સંખ્યાતપ્રદેશી કંધોના પર્યાયોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં અર્થાત્ અવગાહનાની અપેક્ષાએ દુકાણવડિયા છે. ૪૪૧ ६० जहण्णोगाहणगाणं भंते ! असंखेज्जपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता । ગોયમા ! અજંતા । સે જેકેળ મતે ! વં વુન્નરૂ ? गोयमा ! जहण्णोगाहणए असंखेज्जपएसिए खंधे जहण्णोगाहणगस्स असंखेज्जपए सियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए चउट्ठाणवडिए, ओगाहणट्टयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णादि उवरिल्लफासेहि य छट्ठाणवडिए । एवं उक्कोसोगाहणए वि । अजहण्णमणुक्कोसोगाहणए वि एवं चेव, णवरं सट्ठाणे चट्ठाणवडिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશી સ્કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર− હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી કંધોના અનંત પર્યાયો છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ, જઘન્ય અવગાહનાવાળા અન્ય અસંખ્યાત પ્રદેશી બંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ ચૌઠાણવડયા છે; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે અને વર્ણાદિ તથા અંતિમ ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કંધોનું કથન પણ આ જ રીતે જાણવું જોઈએ. મધ્યમ અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી કંધોનું કથન પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ, તેમાં વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં અર્થાત્ મધ્યમ અવગાહનામાં ચૌઠાણવડિયા છે. ६१ जहण्णोगाहगाणं भंते ! अनंतपएसियाणं पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता । નોયમા ! અજંતા । સે જેમકેળ અંતે ! વ વુડ્ ? गोयमा ! जहण्णोगाहणए अनंतपएसिए खंधे जहण्णोगाहणगस्स अणतपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्टयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णादि उवरिल्लचउफासेहिं छट्ठाणवडिए । उक्कोसोगाहणए वि एवं चेव । णवरं ठिईए वि तुल्ले । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અનંત પ્રદેશી કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા અનંત પ્રદેશી સ્કંધોના અનંત પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક અનંત પ્રદેશી સ્કંધ, જઘન્ય અવગાહનાવાળા અન્ય અનંત પ્રદેશી કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવિડિયા છે;
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy