Book Title: Agam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 38
________________ ૬૨ સૂત્ર-૨૦ થી ૨૩ ૬૧ પરિઘાન જેના છે તે. એકાવલિ, જે કંઠમાં રચિત છે, તેના વડે શોભતું વક્ષ:સ્થળ જેનું છે તે. વિસ્થ - પરિપૂર્ણ. પૂર્ણ ભૂષણો જેના છે તે. નૃત્યમાં સજ-પ્રમુણીભૂત છે તે. ત્યારપછી ચોક્ત વિશેષણ વિશિષ્ટ ડાબી ભૂજા પ્રસારે છે. તે ડાબી ભૂજાથી ૧૦૮ દેવકુમારીઓ નીકળે છે કેવી ? સદંશ વયવાળી, સદેશ વસાવાળી ઈત્યાદિ પૂર્વવતુ. જેણીએ તિલક અને શેખરક ધારણ કર્યા છે તેવી ગળાનું આભરણ અને કંચુકને ધારણ કરેલી. વિવિધ મણિ-સુવર્ણ-રત્નોના જે ભૂષણો, તેના વડે શોભતા અંગ-પ્રત્યંગવાળી. ચંદમુખી, અર્ધચંદ્રસમ કપાળવાળી આદિ સુગમ છે. શૃંગારના ગૃહસમ સુંદર વેશવાળી, હસિત-ભણિત ઈત્યાદિ યાવત્ નૃત્યસર્જ. બધું પૂર્વવતુ. ત્યારપછી સૂભિ દેવે (૧) ૧૦૮ શંખ-૧૦૮ શંખવાદક વિકુવ્ય એ રીતે હવે પછીનું બધું ૧૦૮-૧૦૮ જાણવું તે આ પ્રમાણે -(૨) શૃંગ-વૃંગવાદક, (3) શંખિકાશંખિકાવાદક, ખરમુખી-ખરમુખીવાદક, (૪) પેયનામક મોટું કાહલ-સ્વાધ, પેયવાદક, (૫) પીરિપીરિકા-મુખવાધ વિશેષ અને પીપિરિવાદક, (૬) પણવ-ભાંડપટહ કે લઘુ પટલ-પણવવાદક, (2) પટેલ-પટહવાદક, (૮) ભંભા-Hભાવાદક, (૯) હોરંભામહાઢક્કા અને હોરંભાવાદક. (૧૦) ભેરી-ઢક્કા આકારનું વાધવિશેષ અને ભેરીવાદક, (૧૧) ઝલ્લરી-ચામડાની મઢેલી, વિસ્તીર્ણ, વલયાકાર અને ઝલ્લરીવાદક. (૧૨) ૬૬ભી-ભેરી આકારે સંકટમુખી દેવ આતોધ વિશેષ અને દુંદુભીવાદક. (૧૩) મુરજમોટા પ્રમાણે વાળો મદલ અને મુરુજવાદક. (૧૪) મૃદંગ-Gઘુમલ, મૃદંગવાદક. (૧૫) નંદીમૃદંગ-એક બાજુ સાંકડો, અન્ય વિસ્તૃત મુરજ અને નંદીમૃદંગવાદક. (૧૬) આલિંગ-મુરજવાધ વિશેષ અને આલિંગવાદક. (૧૩) કુસુંબ-ચામડાથી મઢેલ પુટ વાધ વિશેષ અને કુતુંબવાદક, (૧૮) ગોમુખી અને ગોમુખીવાદક, (૧૯) મલ-બંને બાજુ સમ અને મલવાદક, (૨૦) વિાંચી-ત્રિતંગીવીણા અને વિપરીવાદક, (૨૧) વલડી-સામાન્ય વીણા, વલડીવાદક. (૨૨) ભ્રામરી-ભ્રામરીવાદક, (૨૩) પભ્રામરી-પભ્રામરી વાદક. (૨૪) પરિવાદિની-સપ્તdબીવીણા, પસ્વિાદિનીવાદક, (૫) વલ્વીસ-વળીસવાદક, (૨૬) સુઘોષા-સુઘોષાવાદક, (૨૩) નંદિઘોષ-નંદીઘોષવાદક, (૨૮) મહdીશતતંગીવીણા, મહતવાદક, (૨૯) કચ્છભી-કચ્છભીવાદક, (30) ચિત્રવીણાચિત્રવીણાવાદક, (૩૧) આમોદ-આમોદવાદક, (38) ઝંઝા-ઝંઝાવાદક, (33) નકુલનકલવાદક, (૩૪) તૂણ-ખૂણવાદક, (૩૫) તુંબવીણા-તુંબવીણાવાદક, (૩૬) મુકુંદમુરજવાધ વિશેષ, મુકુંદવાદક, (38) હુડુક્ક-હુડુક્કવાદક, (૩૮) વિચિક્કી-વિચિક્કી વાદક, (૩૯) કરણી-કરટીવાદક, (૪૦) ડિંડિમ-હિંડિમવાદક, (૪૧) કિણિતકિસિતવાદક. (૪૨) કડવ-કડવવાદક, (૪૩) દર્દક-દર્દકવાદક (૪૪) દ£રિકા-દ£રિકા વાદક, (૪૫) કુતુંબર - કુતુંબર વાદક, (૪૬) ક્ષશિક-કલશિક વાદક, (૪૭) કલશ-કલશવાદક, (૪૮) તાલ-તાલવાદક, (૪૯) કાંસ્યતાલ-કાંસ્યતાલવાદક, (૫૦) રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ રિગિસિકા-રિગિસિકાવાદક, (૫૧) ગસ્કિા-અંગસ્કિાવાદક, (૫૨) શિશુમારિકાશિશુમારિકાવાદક, (૫૩) વંશ-વંશવાદક, (૫૪) બાલી-તૂણવિશેષ, મુખવાધ અને બાલીવાદક, (૫૫) વેણુ-વેણુવાદક, (૫૬) પરિલી-પરિલીવાદક, (૫૭) બદ્ધકબદ્ધવાદક. ઉકત વાધો લોકથી જાણી લેવા. એ પ્રમાણે ઘણાં આતોધ અને આતોધવાદકોને વિકર્ષે છે. મૂળ ભેદથી સર્વસંખ્યા ૪૯ કહી. બાકીના ભેદો આમાં સંતવર્તી જાણવા. જેમકે વંશમાં વાલી, વેણુ આદિ આવે. ઉક્ત વાધો વિક્ર્વીને, પોતે વિકર્વેલા દેવકુમાર-દેવકુમારીને બોલાવે છે, તેઓ પણ હર્ષિત આદિ થઈને સૂર્યાભિની પાસે આવે છે. આવીને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજયથી વધાવીને બોલ્યા કે – અમારે શું કરવું ? તેની આજ્ઞા આપો. ત્યારે સૂર્ય દેવે તે ઘણાં દેવકુમારદેવકમારીને કહ્યું – ભગવંત મહાવીર પાસે જાઓ, તેઓને ત્રણ પ્રદક્ષિણા કરીને વાંદો-નમો, વાંદી-નમીને ગૌતમાદિ શ્રમણનિર્ણવ્યોને તે દેવજત પ્રસિદ્ધ દિવ્ય દેહદ્ધિ, દેવધતિ-દેવાનુભાવ, દિવ્ય બબીશ ભેદે નાટ્યવિધિ દેખાડો. * * * ત્યારે તે ઘણાં દેવકુમાર અને દેવકુમારીઓ સૂર્યાભદેવે આમ કહેતા હર્ષિત થઈ ચાવતુ આજ્ઞા સ્વીકારે છે. સ્વીકારીને શ્રમણ ભગવન મહાવીર જ્યાં છે, ત્યાં આવે છે. આવીને ભગવનને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી, જ્યાં ગૌતમાદિ શ્રમણો છે. ત્યાં એક જ સમયે એકઠા થાય છે. એકઠા થઈ એક કાળે નીચા નમે છે, નમીને એક જ કાળે ઉભા થાય છે. પછી ક્રમ સહિત સંગત, તિમિત, અવનમન, ઉત્તમન કહેવું. આ સહિતાદિના ભેદ સમ્યફ નાટ્યોપાધ્યાયથી જાણવા. પછી તિમિત સાથે જ ઉભા થયા, સાથે જ પ્રણય, પ્રસરીને સાથે જ યથાયોગ્ય આતોધ વિધાન ગ્રહણ કર્યા. કરીને એક સાથે જ વગાડ્યા. વગાડીને એક સાથે જ નૃત્યો કર્યા. તે કોણ ? દેવકુમાર, દેવકુમારી. કઈ રીતે ? હદયમાં મંદ હોય તેમ ગાતા, મસ્તકમાં તાર સ્વર અને કંઠમાં વિસ્તાર સ્વર અર્થાત્ પહેલાં હૃદયમાંથી ગીતને કાઢે, આ ઉલ્લેષકાળે ગીત મંદ હોય છે. અન્યથા ગીતગુણમાં ક્ષતિ થાય. પછી ગાતા-ગાતા મસ્તકમાં અથડાતા તે સ્વર ઉચ્ચસ્તર થાય. તે બીજું સ્થાન અને બીજુ કંઠમાં કંઈક અધિક થાય. તેથી મસ્તકમાં ‘તાર' કહ્યો. મસ્તકથી નિવૃત થતા સ્વર કંઠમાં ધોળાય છે, ધોળાઈને અતિમધુર થાય છે. પચી કંઠમાં વિતાર થાય છે. ત્રણ સમયે રેચક રચિત થાય. ગુંજતો એવો જે શબ્દમાર્ગ અપતિકૂળ, કુહરમાં ઉપગૂઢ થાય. અર્થાત તે દેવકુમા+દેવકુમારીને તે પ્રેક્ષાગૃહમંડપમાં ગીત ગાતા તે પ્રેક્ષાગૃહની સમીપના કુહમાં તેને અનુરૂપ હજારો પડઘા ઉત્પન્ન થાય. જે ગેયાગ અનુરક્તપણે ગીત ગવાય તે ક્ત કહેવાય. ઉર આદિ ત્રણ સ્થાનમાં ક્રિયા વડે શુદ્ધ તે આ રીતે કરશુદ્ધ, કંઠશુદ્ધ, શિરોવિશુદ્ધ. જો હદયમાં સ્વર વિશાળ હોય તો તે ઉરોવિશુદ્ધ, તે જ જો કંઠે વર્તતો હોય તો અસ્કુટિતપણે

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86