Book Title: Agam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ સૂત્ર-૭૫ થી ૮૦ ૧૫૧ ૧૫ર રાજાશ્મીય ઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઘણાં શ્રમણ-બ્રાહ્મણ-ભિક્ષુક-પથિક પશિતનો ભાગ કરતો ઘણાં શીલ, ગુણ, વત, વેરમણ, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ કરતો યાવત્ વિચરીશ, એમ કહીને જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો.. [6] ત્યારે તે પ્રદેશ રાજ બીજા દિવસે યાવતું સૂર્ય તેજથી જાજવલ્યમાન થતા સેવિયા આદિ Booo ગામોના ચાર ભાગ કરે છે. એક ભાગ સૈન્ય અને વાહનને આપે છે. યાવતું કૂટાગારશાળા કરે છે. ત્યાં ઘણાં પો વડે યાવતું તૈયાર કરાવે છે, ખવડાવતા અને ઘણાં શ્રમણને યાવતું ભાગ કરતા વિચરે છે. [co] ત્યારપછી તે પ્રદેશરાજ શ્રાવક થઈ, જીવાજીવનો જ્ઞાતા થઈ વિચરે છે. જ્યારથી પ્રદેશ રાજ શ્રાવક થયો ત્યારથી રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, વાહન, કોશ, કોઠાગાર, પુર, અંત:પુર અને જનપદનો અનાદર કરતો યાવત્ વિવારે છે. ત્યારે તે સૂર્યકાંતા રાણીને આવા સ્વરૂપનો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે - જ્યારી પ્રદેશ રાજ શ્રાવક થયો છે, ત્યારથી રાય, રાષ્ટ્ર રાવતું અનાદર કરતો વિચરે છે. તો મારા માટે શ્રેયકર છે કે પ્રદેશ રાજાને કોઈપણ શસ્ત્ર-અનિ-મંત્રવિષ પ્રયોગથી મારી નાંખી સૂર્યકાંતકુમારને રાજ્યમાં સ્થાપી, સ્વજ રાણીને ભોગવતી-લન કરતી વિરું એમ વિચાર કર્યો, વિચારીને સુર્યકાંત કુમારને બોલાવ્યો. બોલાવીને કહ્યું – જ્યારથી પ્રદેશ રાજ શ્રાવક થયો છે ત્યારથી રાજ્ય યાવતુ અંત:પુર અને જનપદ તથા માનુષી કામભોગની ઉપેક્ષા કરતો વિચરે છે. તે હે પુત્ર! શ્રેયસ્કર છે કે પ્રદેશ રાજાને કોઈ શાદિપ્રયોગ મારી નાંખીને સ્વયં રાજ્યશી કરતા-પાળતા વિચરીએ. ત્યારે સૂર્યકાંતકુમારે સૂર્યકાંતાદેવીને આમ કહેતા સાંભળી, તેણીની આ વાતનો આદર ન ક ાણી નહીં મૌન થઈને રહો. ત્યારે તે સુર્યકાંતા રાણીને આવા સ્વરૂપનો મનોગત સંકલ્પ થયો કે સૂર્યકાંત કુમાર પ્રદેશ રાજાને આ રહસ્ય ભેદ ન કરી દે, એમ વિચારી પ્રદેશ રાજાના છિદ્રો, મમ, રહસ્યો, વિવરો અને અંતરોને શોધતી વિચરે છે. પછી સૂર્યકાંતા દેવી અન્ય કોઈ દિને દેશી રાજાના અંતરને જાણીને આશન યાવત ખાદિમ તથા સર્વ વસ્ત્ર, ગંધ, માળા, અલંકારને વિષપયોગથી યુક્ત કરે છે. પ્રદેશ રાજ સ્નાન કરી ચાવતું પ્રાયશ્ચિત કરી ઉત્તમ સુખારાને જઈને તે બેઠો. તેને વિષ સંયુક્ત ઘાતક અશન, વા યાવત્ અલંકારોથી સકિજd કર્યો. ત્યારે તે પ્રદેશ રાજ તે વિષસંયુક્ત શનાદિનો આહાર કરતા શરીરમાં ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કુટુક, ચંડ, તીવ્ર, દુઃખદ, વિકટ, દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ, વિષમ પિજવરથી પરિંગત શરીરમાં દાહ વ્યકાંત થઈ ગયો. • વિવેચન-૫ થી ૮૦ : બીજે દિવસે, સત્રિ વીત્યા પછી પ્રભાત થતા, ઉત્પલ કમળ વિકસીત થતા, ચયા પાંડુરપ્રભા થતા, લાલ અશોક - કિંશુક, શુક-મુખ, પલાશાદિ સદંશ, સક્સરશ્મિ દિનકર ઉસ્થિત થતા, ઈત્યાદિ પાઠ કહેવો - X - X • દિનકર-દિવસને કરવાના સ્વભાવવાળો, સૂર્ય રિજ઼માણ-હરિતપણાથી દેદીપ્યમાન. પહેલા રમણીય થઈ પછી અરમણીય ન થઈશ” તેનો ભાવાર્થ આ છે - પહેલા બીજાનો દાતા થઈ. હાલ જૈનધર્મ સ્વીકારથી તેઓનો દાતા ન થતો. અમને તેનાથી અંતરાય બંધાય અને જિનધર્મની અપભાજના થાય... વેદના ઉજ્જવલદુ:ખરૂપ, વિપુલ-વિસ્તીર્ણ, સર્વ શરીર વ્યાપી. પ્રગાઢ-પ્રકર્ષથી મર્મપદેશ વ્યાપી, કર્કશ એવી - - કટક-પિત પ્રકોપ પરિકલિત - X - પરુ-મનને અતી રૂક્ષત્તજનક, નિષ્ફર-પ્રતિકાર કરવો અશક્ય, ચંડ-રુદ્ર, તીવ-અતિશય, દુલધ્ય. • x • • સૂત્ર-૮૧,૮૨ - [૧] ત્યારે તે પ્રદેશ રાજ, સૂર્યકાંતા રાણીને આ ઉત્પાતમાં જોડાયેલી જાણીને, સૂર્યકાંતા દેવી પતિ મનથી પણ પઢેય ન જતો, પૌષધશાળામાં જાય છે. પૌષધશાળાને પ્રમાર્જે છે, પ્રમાજીને ઉચ્ચાર પ્રસવણભૂમિને પડિલેહે છે. પછી દભનો સંથારો પાથરે છે પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. થઈને પૂર્વાભિમુખ શંકાસને બેઠો, બે હાથ જોડી, મસ્તકે આવકરી, મસ્તકે અંજલિ કરી બોલ્યો - અરહંત ચાવત સંપાતને નમસ્કાર થાઓ. નમસ્કાર હો મારા ધર્મોપદેશક, ધામચિાર્ય કેશીકુમાર શ્રમણને. અહીં રહેલો એવો હું ત્યાં રહેલ ભગવંતને વંદુ છે. ત્યાં રહેલા ભગવત અહીં રહેલા એવા મને જુએ. એમ કહી વંદન-નમન કરે છે. પૂર્વે પણ મેં કેશીકુમાર પાસે સ્થળ પ્રાણાતિપાત ચાવતુ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરેલ છે. હાલ પણ તે જ ભગવંત શસે સર્વ પ્રાણાતિપાત યાવતું સવ પરિગ્રહનું પચ્ચકખાણ કરું છું. સર્વ ક્રોધ ચાવત મિથ્યાદર્શનશલ્યનું પ્રત્યાખ્યાન કરું છું. આકરણીય યોગને પરચફખું છું. સર્વે અનાદિ ચતુર્વિધ આહારને જાવજીવને માટે પચ્ચકખું છું. જે આ મારું શરીર ઈષ્ટ ચાવ4 સ્પર્શે પણ નહીં તેને પણ છેલ્લા શ્વાસોચ્છવાસે વોસિરાવું છું. આ પ્રમાણે કરી આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાળમાસે કાળ કરી સૌધર્મકામાં સુયભિવિમાનમાં ઉપપતસભામાં ચાવતું ઉત્પન્ન થયો. ત્યારે તે સૂયાભિદેવે તકાળ ઉત્પન્ન થઈ પંચવિધ પયક્તિભાવે પયાતિ પામે છે. તે આ - આહાર, શરીર, ઈન્દ્રિય, આનપાણ, ભાષામન પયક્તિ. આ પ્રમાણે છે ગૌતમ ! આ પ્રમાણે સૂયભિદેવે તે દિવ્ય દેવગદ્ધિ, દેવઘુતિ, દેવાનુભાવ લ00પ્રાપ્ત અને અભિસન્મુખ કરેલ છે.. [૧] ભગવન / સૂયભદેવની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ચાર પલ્યોપમ. તે સૂયભિદેવ, તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં અનંતર વીને ક્યાં જશે, ક્યાં ઉપજશે ? ગૌતમાં મહાવિદેહ ક્ષેત્રમાં જે અય, દીપ્ત વિપૂલ, વિસ્તીર્ણ વિપુલ ભવન શયન આસન યાનવાહન યુક્ત, ઘણાં ધન સત્યપ જતાદિ અને આયોગન્સપયોગ યુકત, વિચ્છદિત પ્રચુર

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86