Book Title: Agam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ સૂત્ર-૬૭ થી ૨૪ ૧૪૫ અંગીઠી પાસે આવ્યો, તેમાં આગ બુઝાયેલ જોઈ તેથી તે પુરણ કાષ્ઠ પાસે ગયો. તે કાષ્ઠને ચોતરફથી અવલોકયુ. તેમાં અગ્નિ ન જોયો. પછી તે પુરુષે કમર કસી કુહાડી લીધી. તે કાષ્ઠના બે ફાડીયા કર્યા, ચોતરફથી અવલોક્યા, તેમાં ક્યાંય અગ્નિ ન જોયો. એ પ્રમાણે યાવત્ સંખ્યાત ફાડીયા કરીને ચોતરફથી અવલોકતા પણ તેમાં કયાંય અગ્નિ ન જોયો. ત્યારે તે પુરુષે તે કાઇમાં • x • ક્યાંય અગ્નિ ન જોતાં તે શાંત, કલાંત, મિત્ર, દુઃખી થઈ કુહાડીને એક બાજુ રાખી, કમર ખોલી મનોમન બોલ્યો – હું તે લોકો માટે કઈ રીતે ભોજન બનાવું ? એમ વિચારી, તે અપહત મનો સંકલ્પ, ચિંતા-શોક-સાગર પ્રવિષ્ટ, હથેળી ઉપર મુખ રાખી, આધ્યાન પામી, ભૂમિ તરફ દષ્ટિ રાખી ચિંતામગ્ન થઈ ગયો. ત્યારપછી તે પુરુષો કાષ્ઠને છેદીને, તે પુરુષ પાસે આવ્યા, તે પુરુષને અપહત મનોસંકલ્પ યાવત ચિંતામગ્ન જોઈને કહ્યું – તું અપહત મનો સંકલ્પ વાવતું ચિંતામન કેમ છે? ત્યારે તે પુરુષે કહ્યું – તમે કાઠની અટવીમાં પ્રવેશતા મને એમ કહેવું - x - મુહૂર્ત પછી ભોજન તૈયાર કરજે ચાવતુ પૂર્વવત્ હું ચિંતામાં છું. ત્યારે તે પક્ષોમાં એક છે, દક્ષ, પ્રતાર્થ ચાવ4 ઉપદેશાલધે પરે પોતાના સાથીઓને કહ્યું – તમે જાઓ, સ્નાન અને બલિકર્મ કરી યાવત જલ્દી પાછા આવ્યો. ત્યાં સુધીમાં હું ભોજન તૈયાર કરું એમ કહી કમર બાંધી, કુહાડી લીધી, સર બનાવ્યુ, સરથી ચારણી ઘસીને આગ પ્રગટાવી, પછી તેને રાંધુકીને અનિ પ્રજવલિત કરી, ભોજન બનાવ્યું. ત્યારપછી તે પરપો નાન, બલિકમ ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, તે પુરુષ પાસે આવ્યા. પછી તે બઘાં પુરુષો ઉત્તમ સુખાસને બેઠા, તે પુરુષ વિપુલ આશનાદિ લાવ્યો. ત્યારે તે પુરુષો તે વિપુલ આરાનાદિ આસ્વાદતા, વિસ્વાદતા યાવત્ વિચરે છે. જમીને આચમનાદિ કરી, સ્વચ્છ, શુદ્ધ થઈને પોતાના પહેલા સાથીને કહ્યું - તું જડ, મૂઢ, અપંડિત, નિર્વિજ્ઞાન, અનુપદેશ લબ્ધ છો, જેથી કાષ્ઠ ટુકડામાં આગ જોવાની ઈચ્છા કરી. હે દેશી ! તું આ પ્રમાણે તે તુચ્છ કઠિયારા, જેવો મૂઢ છે. | [] ત્યારે તે પ્રદેશીએ કેશી શ્રમણને કહ્યું – ભદેતા તે યુકત છે, આપ જેવા છેક, દક્ષ, બુદ્ધ, કુરાલ, મહામતી, વિનીત, વિજ્ઞાન પ્રાપ્ત, ઉપદેશલબ્ધનું મને આ અતિ વિશાળ પદિi મળે નિષ્ફર શબ્દનો પ્રયોગ - ભસના-પવિતાડનધમકાવવું યોગ્ય છે? ત્યારે કેશી શ્રમણે, પ્રદેશ રાજાને આમ પૂછયું - હે પ્રદેશ : તું જાણે છે કે પર્વદા કેટલી છે ? ભદંતી ચાર. તે આ - ક્ષત્રિયપદા, ગાલાપતિપર્ષદા, બ્રાહ્મણપદા, ઋષિપદા. - - હે પ્રદેશી ! તું જાણે છે કે આ ચાર દાના અપરાધી માટે શું દંડનીતિ કહી છે? હા, જાણું છું. જે ક્ષત્રિયપર્ષદાનો અપરાધ કરે છે તેના હાથ, પગ કે માથુ [17/10] ૧૪૬ રાજપથ્વીય ઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છેદી નંખાય છે, શૂળીએ ચડાવાય છે અથવા એક જ પ્રહારથી કચળીને પણ રહિત કરી દેવાય છે. જે ગાથાપતિ દાનો અપરાધ કરે છે, તેને તૃણ, વેઢ, પલાલથી વીંટીને અનિકાસમાં નાંખી દેવાય છે . - જે બ્રાહ્મણ પેદાનો અપરાધ કરે છે, તે અનિષ્ટ, એકાંત યાવત અમણામ શબ્દો વડે ઉપાલંભ દઈને કુંડા કે કુતરાના સિંહથી લાંછિત કરાય છે કે દેશ નિકાલની આજ્ઞા કરાય છે. જે ઋષિપદાનો અપરાધ કરે છે તેને ન અતિ અનિષ્ટ કે ન અતિ અમનોજ્ઞ શબ્દોથી ઉપાલંભ અપાય છે. ••• આ પ્રમાણે પ્રદેશી ! તું જાણે છે, તો પણ હું મારા પ્રતિ વિપરીત, પરિતાપજનક, પ્રતિકૂળ, વિરુદ્ધાદિ વ્યવહાર કરે છે ! ત્યારે દેશી રાજાએ કેશીકુમાર શ્રમણને એમ કહ્યું – ભદેતા આપની સાથે પ્રથમ વાતલિાપ થયો ત્યારે મારા મનમાં આવો વિચાર ચાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે જેમ જેમ હું આ પુરણની વિપરીત યાવત્ સર્વથા વિપરીત વ્યવહાર કરીશ, તેમ તેમ હું જ્ઞાન-જ્ઞાનલાભ, રણ-કરલાભ, દર્શન-દર્શનલાભ, જીવજીવલાભને પ્રાપ્ત કરીશ. આ કારણે હે દેવાનુપિય! હું આપની વિરુદ્ધ વાતો હતો. ત્યારે કેશી શ્રમણે પ્રદેશીને પૂછ્યું - હે પ્રદેશી તું જાણે છે કે વ્યવહાફત કેટલા પ્રકારે છે ? હા, જાણું છું. વ્યવહાર ચાર ભેદે છે – (૧) દાન દે પણ પ્રીતિયુકત ન બોલે, (૨) સંતોષપદ બોલે પણ દાન ન દે, (૩) દાન દે અને પ્રીતિયુકત પણ બોલે, (૪) બંને ન કરે. હે પ્રદેશ ! તું જાણે છે કે આ ચાર પુરુષોમાં કોણ વ્યવહારી છે અને કોણ અવ્યવહારી છે ? હા, જાણું છું. જે પુરુષ આપે છે પણ સંભાષણ કરતો નથી તે વ્યવહારી છે, એ રીતે બીજા અને ત્રીજા પ્રકારના પુરણ વ્યવહારી છે, જે ચોથા પ્રકારનો છે, તે અવ્યવહારી છે. • • આ પ્રમાણે હે પ્રદેશી ! તું વ્યવહારી છે, અવ્યવહારી નથી. [૩] ત્યારે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું - બદતા આપ, છે, દક્ષ ચાવતુ ઉપદેશ લબ્ધ છો. મને હથેળીમાં રહેલ આમm માફક શરીરની બહાર જીવને કાઢીને દેખાડવામાં સમર્થ છો ? તે કાળે, તે સમયે પ્રદેશ રાજાની કંઈક સમીપે વાય વડે સંવૃત્ત ડ્રણ વનસ્પતિકાય કરે છે, વિશેષ કર્યો છે, ચાલે છે, સાંદિત થાય છે, ઘહિત, ઉદીરિત થાય છે, તે • તે ભાવે પરિણમે છે. ત્યારે કેશી શ્રમણે પ્રદેશને કહ્યું - હે પ્રદેશી ! તું આ તૃણ વનસ્પતિઓને કંપતી યાવતુ તે તે ભાવે પરિણમતી જુએ છે ? હા, જોઉં છું. હે પ્રદેelી ! તું જાણે છે કે તેને કોઈ દેવ, અસુર, નાગ, કિંનર, કિં૫રય, મહોમ કે ગંધર્વ ચલિત કરે છે? • • હા, જાણું છું. દેવ યાવતુ ગંધર્વ ચલિત નથી રતા, વાયુકાયથી ચલિત થાય છે. હે પ્રદેશી ! શું તું તે મૂત-કામ-રા-મોહ-વેદ-લેશ્યા અને શરીરધારી વાયુના રૂપે જુએ છે ? ના, તે અર્થ સંગત નથી. હે પ્રદેશી ! જે, તું આ

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86