Book Title: Agam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 61
________________ સૂત્ર-૪૧,૪૨ ૧૦૩ રેણુ વિનાશક, દિવ્ય સુરભિ ગંધોદકની વર્ષા વરસાવે છે. કેટલાંક દેવો વિમાનને હત-નષ્ટ-ભટ-ઉપશાંત-પ્રશાંત રજ કરે છે. કેટલાંક દેવો વિમાનને સિંચનસંમાર્જન-ઉપલિપ્ત, શુચિ સંમૃષ્ટ રચ્યાંતર આપણનીતિને કરે છે. કેટલાંક મંચાતિમંચ યુક્ત કરે છે. કેટલાંક વિવિધ રંગની ધ્વજા, પતાકાતિપતાકાથી મંડિત કરે છે. કેટલાંક લીંપણ-ગુપણ કરે છે. ગોશીષ-સરસ-રક્તચંદન-દર-પંચાંગુલિતલ કરે છે... કેટલાંક દેવો સૂયભિ વિમાનના દ્વારોને ચંદન ચર્ચિત કળશોથી બનેલ તોરણોથી સજાવે છે. કેટલાંક ઉપરથી નીચે સુધી લટકતી લાંબી લાંબી ગોળ માળાથી વિભૂષિત કરે છે. કેટલાંક પંચવર્ણ સુગંધી પુષ્પો વિખેરી સુશોભિત કરે છે. કેટલાંક કાલાગ પ્રવર કુંદરક તુરક ધુપથી મઘમઘાતી સુગંધથી અભિરામ કરે છે. કેટલાંક સુગંધ સંધિક ગંધવર્તીભૂત કરે છે. કેટલાંકે હિરણ, સુવણ, રજd, વજ, યુપ, ફળ, માળા, ગંધ, ચૂર્ણ, આભરણની વર્ષા કરે છે. કેટલાંકે સુવર્ણ કે યાવતુ આભરણની એકબીજાને ભેટ આપે છે. કેટલાંક ચતુર્વિધ વાજિંત્રને વગાડે છે - તd, વિતd, ઘન, ઝુસિર. કેટલાંક દેવો ચતુર્વિધ ગીતો ગાય છે - ઉક્ષિપ્ત, પાદાંત, મંદ, રોચિતાવસાન. કેટલાંક દેવોએ કંત કે વિલંબિત કે કુંતવિલંબિત નાટ્યવિધિ દેખાડી, કેટલાંકે અંચિત નૃત્યવિધિ દેખાડી. કેટલાંક દેવોએ આરબડ, ભસોલ કે આભટભસોલ, કેટલાંકે ઉત્પાત-નિપાત પ્રવૃત્ત, કેટલાંકે સંકુચિત-પ્રસારિતરિતારિત કેટલાંકે ભ્રાંત-સંભાત દિવ્ય નૃત્યવિધિ દેખાડી. • • કેટલાંક દેવોએ ચતુર્વિધ અભિનય કર્યો. તે આ - દષ્ટિનિક, પ્રત્યાતિક, સામંતોષનિતિક, લોકાંતમધ્યાવસાનિક. કેટલાંક દેશે બક્કાર કરે છે, કેટલાંક શરીર ફુલાવે છે, કેટલાંક નાચે છે, કેટલાંક હક્કાર કરે છે, કેટલાંક લાંબી લાંબી દોડ દોડે છે, કેટલાંક ગણગણે છે - સ્ફોટન કરે છે. કેટલાંક આસ્ફોટન કરી ગણગણે છે, કેટલાંક ત્રિપદી દોડે છે, કેટલાંક ઘોડાની જેમ હણે છે – હાથીવત ગુલગુલ કરે છે - રથની જેમ ઘણઘણે છે - કેટલાંક આ ત્રણે કરે છે. કેટલાંક ઉછળે છે, વિશેષ ઉછળે છે. કેટલાંક હદિવનિ કરે છે. કેટલાંક આ ત્રણે કરે છે. કેટલાંક ઉપર • કેટલાંક નીચે-કેટલાંક લાંબુ કુધા, કેટલાંકે આ ત્રણે કર્યું. કોઈ સિંહનાદ કરે છે . કોઈએ બીજાને રંગ્યા-કોઈએ ભૂમિ થપથપાવી, કોઈએ આ ત્રણે કર્યું. કોઈ ગર્જે છે - કોઈ ચમકે છે : કોઈ વર્ષમાં કરે છે, કોઈ કણે કરે છે. કોઈ બળે છે - કોઈ તપે છે - કોઈ પ્રતાપે છે - કોઈ ત્રણે કરે છે. કોઈ હક્કારે છે - યુકારે છે - ધક્કારે છે. કોઈ પોત-પોતાના નામ કહે છે, કોઈ ચાર પણ કરે છે. કેટલાંક દેવો દેવસણિપાત કરે છે, કોઈ દેવોધોત કરે છે, કોઈ દેવોકલિત કરે છે, કોઈ કહકક કરે છે, કોઈ દુહદુહક કરે છે, કોઈ વસ્ત્રોક્ષેપ કરે છે. ૧૦૮ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ કોઈ દેવસપિાત યાવ4 વોપ કરે છે. કેટલાંક હાથમાં ઉત્પલ યાવતુ સહયબ કમળ લીધા, કોઈએ હાથમાં કળશ યાવતુ ધૂપકડછાં લીધા, હષ્ટ-તુષ્ટ યાવતુ હૃદયી થd ચારે તરફ અહીં-તહીં દોડે છે • વિશેષ દોડે છે. ત્યારે તે સુભદેવને, ૪ooo સામાનિકો યાવતુ ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજ પણ ઘણાં સૂયભિ રાજધાની વાસ્તવ્યા દેવો અને દેવીઓએ અતિ મહાન ઈન્દ્રાભિષેક વડે અભિસિંચિત કરે છે, કરીને એકે એકે બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું - હે નંદ ! તમારો જય થાઓ, હે ભદ્ર તમારો જય થાઓ. તમારું કલ્યાણ થાઓ. ન જિતેલાને જીતો, જિતેલને પાળો, જિતેલ મળે વસો. દેવોમાં ઈન્દ્રવતું તારામાં ચંદ્રવતું, અસુરોમાં ચમરવત, નાગોમાં ધરણવ, મનુષ્યોમાં ભરતવતઘણાં પલ્યોપમ - ઘણાં સાગરોપમ - ઘણાં પલ્યોપમ સાગરોપમ (સુધી) ૪ooo સામાનિક ચાવત્ ૧૬,ooo આત્મ રક્ષક દેવો, સૂચભવિમાનના બીજ ઘણાં સૂયભવિમાનવાસી દેશે અને દેવીઓનું આધિપત્ય યાવતું મહાકાવ કરતાં, પાલન કરતા, વિચરો એમ કહીને જયજય શબ્દ કરે છે. ત્યારે તે સૂયભિદેવ, મહાન ઈન્દ્રાભિષેકથી અભિષિકત થઈને, અભિષેક સભાના પૂર્વ દ્વારથી નીકળે છે. નીકળીને અલંકારિક સભાએ આવે છે, આવીને અલંકારિક સભાને અનપ્રદક્ષિણા કરતા, અલંકારિકસભાના પૂર્વ દ્વારેથી પ્રવેશે . છે, પ્રવેશીને સીંહાસન પાસે આવે છે. તે શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂવિિભમુખ કરીને બેઠો. ત્યારે તે સૂયભિદેવના સામાનિક પર્ષદાના દેવોએ તેમની સમક્ષ અલંકારિક ભાંડ ઉપસ્થિત કર્યા. ત્યારે તે સૂયાભિદેવે સર્વ પ્રથમ સેમયુકત સુકુમાલ સુરભી ગંધ કાષાયિકથી ગામો લુચ્ચા, લુંછીને સરસ ગોશીર્ષ ચંદનથી ગમોને અનુલિંપિત કરે છે, કરીને નાકના શાસથી ઉડી જાય તેવા ચક્ષુહર વર્ણ-સ્પર્શ યુક્ત, ઘોડાની લાળથી પણ અધિક સુકોમળ, ધવલ, સુવર્ણથી ખચિત કર્મ યુક્ત, આકાશ અને સ્ફટિક જેવી પ્રભાવાળા, દિવ્ય દેવદુષ્ય યુગલને ધારણ કર્યું, કરીને હાર-આધહાર-એકાવલિ-મુકતાવલિજનાવલિને ધારણ કર્યા કરીને અંગદ, કેયુર કડગ, કુટિત, કટિસૂત્રક, દશ વીંટીઓ, વક્ષસૂમ, મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચૂડામણિ, મુગટને ધારણ કર્યા. પછી ગ્રંથિમ-વેષ્ટિપૂમિ-સંપતિમ ચાર પ્રકારની માળા વડે કલાવૃક્ષની સમાન પોતાને અલંકૃત્-વિભૂષિત કરે છે. દર-મલયસુગંધની ગંધ ગાત્રો ઉપર છાંટી, દિવ્ય સુમનદામ ધારણ કરે છે. • વિવેચન-૪૧,૪૨ - તે કાળે, તે સમયે સૂર્યાભિદેવ સૂર્યાભવિમાનમાં ઉપપાત સભામાં દેવશયનીયમાં દેવદષ્યમાં પહેલા અંગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહનાથી ઉત્પન્ન થયો. અહીં ભાષા અને મન પતિના સમાતિકાળનું અંતર પ્રાયઃ શેષ પર્યાપ્તિકાલાંતરની અપેક્ષાથી તોકપણથી એકપણે વિવક્ષા કરી છે. * * * પછી તે સૂયભદેવને પંચવિધ

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86