________________
સૂત્ર-૪૩,૪૪
૧૧૩
૧૧૪
રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
વડે ચર્ચિત કરે છે. પુષ્પ ચડાવે છે, લાંબી લટકતી માળા ચડાવી, ધૂપ આપે છે. આપીને દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપના પશ્ચિમના દ્વારે આવે છે. ઉત્તરના દ્વારે બધું પૂર્વના દ્વાર માફક કહેવું. દક્ષિણના દ્વારે પણ પૂર્વવતુ જ કહેવું. પછી દક્ષિણના ચૈત્યવસ્તુપે આવે છે.
ત્યાં આવીને સૂપ અને મણિપીઠિકાને દિવ્ય જળધારા વડે સીંચે છે, સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત કરે છે. પુષ્પ ચડાવે છે. યાવતુ ધુપક્ષેપ કરે છે. પશ્ચિમની મણિપીઠિકાએ જ્યાં પશ્ચિમમાં જિનપતિમા છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવત. ઉત્તરની જિનપતિમામાં પણ બધું તેમજ કહેવું. પછી પૂર્વની મસિપીઠિકા છે, જ્યાં પૂવય દિશાની જિનપતિમા છે, ત્યાં આવે છે, શેષ પૂર્વવતું. દક્ષિણની મણિપીઠિકાએ દક્ષિણની જિનપતિમાઓ આવે છે. શેષ પૂર્વવતું.
જ્યાં દક્ષિણનું ચૈત્યવૃક્ષ છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવતુ. જ્યાં મહેન્દ્રધ્વજ છે, જ્યાં દક્ષિણની નંદાપુષ્કરિણી છે, ત્યાં આવે છે લોમહસ્તક હાથમાં લે છે, તોરણ, મિસોપાન પતિરૂપક, શાલભંજિક્ત અને વાલરૂપોને લોમહસ્તકથી પ્રમાજી, દિવ્ય ઉદકધારાથી સીંચી, સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત કરી, યુપમાળા ચડાવી, લાંબી માળાને લટકાવી, ધૂપક્ષેપ કરે છે. સિદ્ધાયતનની અનુપદક્ષિણા કરતા,
જ્યાં ઉત્તરની નંદા પુષ્કરિણી છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવતું. જ્યાં ઉત્તરને ચૈત્યવૃક્ષ છે, ત્યાં આવે છે, ઉત્તરના ચૈત્યરૂપે આવે છે. શેષ પૂર્વવત. જ્યાં પશ્ચિમની પીઠિકા છે, પશ્ચિમની જિન પ્રતિમા છે, શેષ પવવત.
ઉત્તરના પ્રેક્ષાગૃહ મંડપે આવે છે. આવીને દક્ષિણની વકતવ્યતા છે, તે બધી કહેવી. પૂર્વના દ્વારે, દક્ષિણની તંભ પંક્તિ, તે બધું પૂવવ4. જ્યાં ઉત્તરનો મુખ્ય મંડપ છે, જ્યાં ઉત્તરના મુખમંડપનો બહુ મધ્યદેશભાગ છે, તે બધું પૂર્વવત કહેવું. પશ્ચિમના દ્વારે તેમજ. ઉત્તરના દ્વારે દક્ષિણની સંભ પંક્તિ આદિ બાકીનું બધું પૂર્વવત.
જ્યાં સિદ્ધાયતનનું ઉત્તરનું દ્વાર, પૂર્વવત. જે સિદ્ધાયતનનું પૂરનું દ્વાર છે ત્યાં જાય છે. તે પૂર્વવતું. જે પૂર્વનો મુખમંડપ છે, જ્યાં મુખમંડપનો બહુમધ્યદેશ ભાગ છે, ત્યાં આવે છે. શેષ પૂવવ4. પૂર્વનું મુખમંડપના દક્ષિણના દ્વારે પશ્ચિમની તંભ પંકિત, ઉત્તરના દ્વારે તે પૂર્વવતું. જ્યાં પૂર્વનું પ્રેક્ષાગૃહ મંડપ છે, સૂપ છે, જિનપતિમાચૈત્યવૃ-મહેન્દ્ર ધ્વજ-નંદાપુષ્કરિણી બધું પૂર્વવત્ યાવ4 ધૂપ દે છે.
- પછી સુધમસિભાએ આવે છે. આવીને સુધમસિભાના પૂર્વના દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશીને માણવક ચૈત્યસ્તભ છે, જ્યાં વજય ગોળ-વૃત્ત-સમુગક છે, ત્યાં આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લે છે. લઈને વજમય ગોળવૃત્ત સમુગકને લોમહરતકથી પ્રમાર્જે છે. પ્રમાજીને સમુગકને ખોલે છે. ખોલીને જિન અસ્થિને લોમહત્તકથી પ્રમાર્જે છે. પ્રમાજીને સુરભિ ગંધોદકથી પ્રાલે છે. પ્રફHલીને સવર્ણોત્તમ શ્રેષ્ઠ ગંધ અને માળાથી અર્ચિત કરી, ધૂપ દે છે. દઈને જિન અશિને વજમય ગોળ-વૃત સમુગકમાં મૂકે છે. માણવક ત્યdભને 17/8]
લોમહત્તકથી પ્રમાર્જે છે. દિવ્ય જળધારાન્સાસ ગોશીષ ચંદનથી ચર્ચિત કરી, "પારોહણ યાવત ધૂપ દે છે. સીંહાસનમાં પૂર્વવત દેવશયનીચે પૂર્વવતું. વધુ મહેન્દ્રધ્વજમાં પણ તેમજ જાણવું.
જે પ્રહણ કોણ સોપાલક છે ત્યાં આવે છે, આવીને તે લોમહત્તક હાથમાં લે છે. લઈને ચોપાલ પહરણ કોશને લોમહત્તકથી પ્રમાર્જે છે. પ્રમાઈને દિવ્ય ઉદઘાસ * સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત-પુષ્પ ચડાવવા • લાંબી લટકતી માળા ચાવતુ ધૂપ આપે છે.
જ્યાં સુદામાં સભાનો બહુ મધ્યદેશ ભાગ, જ્યાં મણિપીઠિકા, જ્યાં દેવ શયનીય ત્યાં આવે છે, આવીને લોમહસ્તક હાથમાં લઈ દેવશયનીય અને મણિપીઠિકાને લોમહસ્તકથી પ્રમાર્જે છે યાવત ધુપ દે છે. પછી જ્યાં ઉપપાતસભાનું દક્ષિણનું દ્વાર છે ત્યાં પૂર્વવત. અભિષેક સભા સંદેશ યાવતુ પુવની નંદા પુષ્કરિણી, જ્યાં દ્રહ છે ત્યાં આવે છે, આવીને તોરણ, સોપાનક, શાલભંજિકા, વ્યાલરૂપ પૂર્વવતું.
જ્યાં અભિષેક સભા છે, ત્યાં આવે છે. આવીને પૂર્વવત સીંહાસન અને મણિપીઠિકા, બાકી પૂર્વવતું. આયતન સર્દેશ ચાવતુ પૂર્વની નંદા પુષ્કરિણી. જ્યાં અલંકારિક સભા છે, ત્યાં જાય છે. જઈને ત્યાં અભિષેક સભા મુજબ બધું કહેવું. પછી વ્યવસાય સભાએ જાય છે. જઈને પૂર્વવત, લોમહત્તક હાથમાં લઈ પુસ્તકાનને લોમહસ્તક વડે પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સિંચી, સર્વોત્તમ ગંધ અને માળા વડે અસ કરે છે. કરીને મણિપીઠિકા અને સીંહાસનને બાકી પૂર્વવતુ. પૂર્વની નંદા પુષ્કરિણીમાં જ્યાં દ્રહ છે, ત્યાં જાય છે. જઈને તે તોરણ, ગિસોપાનક, શાલભંજિકા વાલરૂપ પૂર્વવતું.
જ્યાં બલિપીઠ છે, ત્યાં જાય છે. ત્યાં બલિ વિસર્જન કરે છે. આભિયોગિક દેવને બોલાવે છે. બોલાવીને આમ કહ્યું –
ઓ દેવાનુપિયો ! જલ્દી સૂયાભિવિમાનમાં શૃંગાટક, મિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપણ, પ્રકાર, અલક, ચરિકા, દ્વાર, ગોપુર, તોરણ, આરામ, ઉધાન, વન, વનરાજી, કાનન અને વનખંડમાં ચર્ચનીય કરે છે. કરીને જલ્દીથી આજ્ઞાને પાછી સોંd.
ત્યારે તે અભિયોગિક દેવો, સુભદેવે આમ કહેતા યાવત્ સ્વીકારીને સૂયભિવિમાનમાં શૃંગાટક, ત્રિક યાવત વનખંડમાં અર્ચનીય કરે છે, કરીને જ્યાં સૂયભદેવ છે યાવત આજ્ઞા સોંપે છે.
ત્યારપછી સૂયભિદેવ, જ્યાં નંદા પુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને નંદા પુષ્કરિણીને પૂર્વના મિસોપાન પતિરૂપકથી ઉતરે છે. ઉતરીને હાથ-પગ ઘુવે છે, જોઈને નંદાપુષ્કરિણીથી બહાર નીકળી, જ્યાં સુધમસિભા છે, ત્યાં જવાને પ્રવૃત્ત થયો.
ત્યારે તે સૂયભિદેવ, ૪૦૦૦ સામાનિક યાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવો,