Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ સૌરાષ્ટ્ર કેસરી બા.બ્ર. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. - સમર્પણ જેની વિશાળતાએ ભેદભાવો વિલીન ફર્યા હતાં, દ, જેના વાત્સલ્ય સહુને સમાવ્યા હતાં, જેની વિચક્ષણતાએ અહોક # શાસન સેવાના કાર્યો થયા હતાં, જેની વિલક્ષણતાએ વિશિષ્ટ સંતળો આદર્શ ખડો કર્યો હતો, સૌરાષ્ટ્રવાસીઓને અભેદ ભાવે શ્રદ્ધા, ભક્તિ અને સંત સેવાના સંસ્કારનું સીંચન કરનાર, મમ શ્રદ્ધામૂર્તિ, યશોગામી, યશોદ્યામી, કલ્યાણકામીના, કરકમળોમાં ભગવતી સૂત્રના અનુવાદલું નજરાણું શદ્ધા ભકિત સભર હૃદયે સમર્પણ કરું છું. - પૂ. મુકત - લીલમ ગુરણીના સુશિષ્યા સાધ્વી આરતી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 584