Book Title: Adhyatma Ratnamala Author(s): Korshibhai Vijpal Jain Publisher: Korshibhai Vijpal Jain View full book textPage 6
________________ નિવાપાંજલિ, પર પકારી પૂજ્ય પિતાશ્રી - સ્વર્ગસ્થ રવજીભાઈને, સરળતા અને શુચિતા, સમભાવ અને સહાનુભૂતિ સન્નિષ્ઠા અને સત્યવતત્વ આવા અનેકાનેક અલંકૃત આત્મા જેમણે અમે સૌ તેના બાળકોને આદર્શ આપી આભારી બનાવ્યા છે, તે અમરપંથના યાત્રી અમ પિતાને-ઉત્તમ ચારને પણ આ પુસ્તક ભકિતભાવે સસ્નેહ સમર્પ કૃતાર્થતા અનુભવીએ છીએ. 8 શાંતિઃ * શાંતિઃ શાંતિઃ ઉપકૃત બાળક શાંતિલાલ.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 598