________________
(૧૧)
અવગુણ લવે, ઈદ્રિય વૃષભ ન નાથ રે.તુજ છે એ ૭૧ નાણુ રહિત હિત પરિહરિ, નિજ દંસણ ગુણ લુંસે રે; મુનિ જનના ગુણ સાંભલી, તેહ અનારજ સે રે. મેં તુજ છે ૭૨ છે આ મ દેષ જે પર તણે, મેરૂ સમાન તે બેલે રે જેહશું પાપની ગોઠડી, તેહશું હિયડલું ખેલે રે. તુજ૦ | ૭૩ છે સૂત્ર વિદ્ધ જે આચરે, થાપે અવિધિના ચાળા રે; તે અતિ નિબિડ મિથ્યામતિ, બેલે ઉપદેશમાલા રે. તુજ છે ૭૪ પામર જન નવિ કહે, સહસા જૂઠ સશુકે રે; જુઠ કહે મુનિ વેષ છે, તે પરમામથી ચુકે રે. છે તુજ૦ | ૭૫ નિર્દય હૃદય છે કાયમાં, જે મુનિ વેષે પ્રવતેરે; ગૃહ યતિ ધર્મથી બાહેરા, તે નિર્ધન ગતિ વતે રે. છે તુજ ૭૬ સાધુ ભગતિ જિન પૂજન, દાનાદિક શુભ કર્મ રે; શ્રાવક જિન કહ્યો અતિ ભલે, નહીં મનિષ અધમ રે.તુજ છે છ૭ કેવલ લિંગધારી તણે, જે વ્યવહાર અશુદ્ધો રે; આદરીએ નવિ સર્વથા, જાણું ધર્મ વિરૂદ્ધો રે, તુજ છે ૭૮ છે
૫ ઢાલ સાતમી છે આગે પૂરવ વાર નવાણું છે એ દેશી. જે મુનિ વેષ શકે નવિ છાંડી, ચરણ કરણ ગુણહીણા જી, તે પણ મારગ માંહે દાખ્યા, મુનિ ગુણ પક્ષે લણા છે, મૃષાવાદ ભવ કારણ જાણી, મારગ શુદ્ધ પપેજી, વંદે નવિ વંદા મુનિને, આપ થઈ નિજ રૂપે છે. જે ૭૯ મુનિ ગુણ રાગે પૂરા શૂર, જે જે જયણ પાલેજી; તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણું ટાજી. આપ હીનતા જે