Book Title: Adhyatma Ratnamala
Author(s): Korshibhai Vijpal Jain
Publisher: Korshibhai Vijpal Jain

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ શેઠ કારસીભાઇના હાથે સાવજનિક કાર્યોમાં કાઈપણ જાતના ભેદભાવ વિના સારી સખાવતા થવા પામી છે. પાલીતાણામાં રૂપીઆ ૧૪૦૦૦) ખર્ચી નવી ધર્માંશાળા બંધાવી છે. ખ’ગાળામાં વીર નિર્વાણની ભૂમિ પાવાપુરીમાં પણ રૂપીઆ ૧૪૦૦૦) ના ખર્ચે જૈન ધમ શાળા બંધાવી છે. કચ્છ મોટા આસંબીઆમાં જૈનપા શાળા અને ઇંગ્લીશ સ્કૂલ સ્થાપ્યા છે, તથા સેાનાપુર અને ભવ્ય હાલ બધાવ્યા છે. ચંપાપુરીમાં રૂપીઆ ૬૫૦૦) ના ખર્ચે અને રાજશ્રહીમાં રૂપીઆ ૫૫૦૦) ના ખર્ચે જૈન ધમ શાળાએ બધાવી છે. શ્રી અયાખ્યામાં પંચમ પ્રભુ સુમતિનાથનું કલ્યાણુક દેરાસર અને એક મોટા હાલ બધાવ્યા છે. તદુપરાંત અજીમગજ જૈનપાઠશાળામાં અને મેાઞીનાબાદ વિદ્યાશાળા, ર'ગુન આય સમાજ ધર્મશાળા, રંગુન ગુજરાતી સ્કૂલ, જવાલાપુર ( હિમાલય ) કન્યાશાળા, અમરેલી વ્યાયામ મંદિર, ભીલ કામના બાળકાની શિક્ષણ સંસ્થા શ્રી ઘાટકાપર સાર્વજનિક જીયા ખાતુ. આ તમામ સંસ્થાએને શ્રીમાન્ શેઠ કારશીભાઇ અને તેમના સ્વર્ગવાસી સત્પુત્ર રવજીભાઈની ઉદારવૃત્તિની સખાવતનેા વધુ એણે અંશે લાભ મળ્યા છે. આવા સચ્ચરિત્રશાળી ઉદારચિત્ત સુપુત્રનુ` ભરયુવાનવયે અકાળ અવસાન થતાં આ આદશ જણાતા કુટુંબ ઊપર ભારે વિપત્તિ આવી પડી પરંતુ ધૈય વાન્ અને અવિચલ આસ્થાવાળા કુટુંબે તે દુઃખ શાંતિથી સહ્યું છે. 'સ્વર્ગવાસી રવજીભાઇવા અમરાત્માને અખંડ શાંતિ મળે એવી અત્ર પ્રાર્થના છે. શ્રીમાન શેઠ કારશીભાઇના પુત્રીરત્ન પાનબાઇમાં બાળપણથીજ ઉત્તમ સંસ્કારાનુ સીચન થયું હતું. માતુશ્રી રતનબાઈની ધમ પરાયણતાએ પાનબાઇમાં ઉંડા મૂળ નાખ્યા અને નાની વયમાંથી પાનબાઈએ સંસારના દુય માહ તજી દીક્ષા લેવાના વિચાર કરવા માંડયા. પેાતાના એક માત્ર બંધુ રવજીભાઇના અકાળ અવસાનથી દુઃખિત અંતઃકરણવાળા પાનબાઈએ મિથ્યા કલેશ ન કરતાં, તીવ્ર

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 598